Welcome to your Forest Guard Exam Mock Test - 01

રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો,ઓસાણ ન રહેવું.

'અમે રે સૂકું રૂ નું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર અલંકારનો પ્રકાર ઓળખવો?

રવાનુકરી શબ્દ જણાવો?

તળપદો શબ્દ ઓળખવો? ચોખાની ઘેંશ.

સોનેટમાં કેટલી પંક્તિઓ હોય છે?

નળસરોવરના સૌથી મોટા ટાપુનું નામ જણાવો?

ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે?

કઈ માટી કપાસની ખેતી માટે ઉત્તમ મનાય છે?

સાગ કયા જંગલનું મુખ્ય વૃક્ષ છે?

36મી નેશનલ ગેમ્સમાં ગુજરાત ને ગોલ્ડ મેડલ અપાવનાર માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે?

2022 વિમેન્સ T-20 એશિયા કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?

ગુજરાતની સૌપ્રથમ સ્પોર્ટ યુનિવર્સિટીનું નિર્માણ કાર્યરત છે એ ડેસર કયા જિલ્લામાં આવેલું છે?

ભારતનું સૌપ્રથમ સોલાર પાવર વિલેજ "સુર્યગ્રામ"નું અનાવરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું તે સ્થળનું નામ જણાવો?

કયા વર્ષ સુંધીમાં ભારત સરકારે કાલા અઝર રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે?

ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી?

ભારતમાં કઈ કઈ પ્રકારના રીંછ જોવા મળે છે?

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે?

મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢની સ્થાપના કયારે કરવામાં આવી હતી?

ભારત સરકારની વર્ષ 1988ની વનીકરણ નીતિ દ્વારા દેશના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જરૂરી છે?

ક્યા જંગલોમાં થતાં ગાંડા બાવળ કચ્છના રણને આગળ વધતું અટકાવે છે?

કયુ પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે?

ગુજરાત સરકારની કઈ યોજના શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડે છે?

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા માટે કોને સંબોધીને અરજી કરવાની હોય છે?

2026ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા કરવામાં આવનાર છે ?

રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે?

INS વિક્રાંત શું છે ?

કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું?

ગુજરાતમાં અગ્રિકલ્ચર એક્ષપીરીમેન્ટલ સ્ટેશન કયાં આવેલું છે?

હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે?

સમાસ ઓળખવો? દાણોપાણી.

તે હીંચકા પરથી પડતાં-પડતાં બચ્યો ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો?

પતીજ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો?

રૂઢિપ્રયોગનો અર્થ સમજવો,ધૂળ પર લીંપણ.

જસજસયલગા કયા છંદનું બંધારણ છે?

લોકોમાં શિસ્ત આપોઆપ આવી જાય છે, સર્વનામ નો પ્રકાર જણાવો?

નીચેના માંથી ગુણવાચક વિશેષણ ઓળખવો?

સોરઠના મીરાબાઈ તરીકે કોને ઓળખવામાં આવે છે?

શૌનિક કયા સાહિત્યકારનું ઉપનામ છે?

એકજ દે ચિનગારી મહાનલ! પંક્તિના સર્જકનું નામ જણાવો?

અંગત કાવ્યસંગ્રહના કવિનું નામ જણાવો?

સંજયભાઇએ સાદા વ્યાજે મુકેલ રકમ 2 વર્ષમાં રૂ 6000 અને 4 વર્ષમાં રૂ 7200 થતી હોય તો મૂળ રકમ કેટલી હશે?

શ્રેણી પૂર્ણ કરો: 0,7,26,63....

1372ને કેટલા વડે ભાગીએ તો પૂર્ણવર્ગ સંખ્યા મળે?

FOOT:TOES::HAND: ........?.

Aના લગ્ન N સાથે થયા છે, Aની પુત્રી C છે,C એ Bની દોહિત્રી છે, Bને બે પુત્રો છે જે પૈકીનો એક M છે, તો Mનું A સાથેનું સગપણ શું થાય?

14 જાન્યુઆરી 2013ના રોજ સોમવાર હોય તો 15 ઓગસ્ટ 2013ના રોજ કયો વાર હોય?

જો કોઈ વસ્તુની મૂળ કિંમતના 5 ગણા, તેની વેચાણ કિંમતના 4 ગણા બરાબર છે,તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય?

એક લંબચોરસની બે ક્રમિક બજુઓના માપ 5 અને 12 છે તો તેના દરેક વિકર્ણનું માપ કેટલું હોય?

X અને Yની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે, 3 વર્ષ પહેલાં Aની ઉંમર Bથી 5 ઘણી હતી તો A અને Bની હાલની ઉંમર વચ્ચેનો તફાવત શોધો?

60માં 45 નારંગી વેચતા 20ટકા ખોટ જાય છે તો 112માં કેટલી નારંગી વેચવાથી 20ટકા નફો થાય?

ત્રિકોણના કોઈપણ શીરોબિંદુ માંથી સામેની બાજુ પર દોરવામાં આવતા લંબને .............કહે છે.

ક્યા ભારતીય પક્ષીને પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે ?

જેની આગાહી ના કરી શકાય તેવી કુદરતી આપત્તિનું નામ જણાવો?

ભારતે વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના કયારે કરી હતી?

વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને 'વિશ્વ વન વર્ષ' તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે?

જળ ઘોડો કયા વર્ગનું પ્રાણી છે?

ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે?

કયુ પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે?

સબાબુલ એ ............... છે ?

વાઈલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એક્ટ પસાર કર્યો?

સર્પગંધામાંથી શું મળી આવે છે?

નારંગ કપ અને થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?

સેમી કન્ડક્ટર મેમરીને કયા નામે ઓળખવામાં આવે છે?

મોનીટરનું રીઝોલ્યુશન સેમાં માપવામાં આવે છે?

હેડર અને ફૂટર ક્યાં મેનૂમાં આવે છે?

હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેન્ગવેજનું ટુંકુ નામ શું છે?

કોઈપણ વેબસાઇટ ખોલતા તેના પ્રથમ પેજને શું કહેવાય છે?

Junk mailને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે?

MS wordમાં ફોન્ટ સાઈઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે?

Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે?

લીંબુ,નારંગી અને આંબળામાંથી આપણને કયું વિટામીન મળે છે?

શારીરિક વૃદ્ધિ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?

વનસ્પતિ તેલ માંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે?

પંજાબનું રાજ્યપ્રાણી કયું છે?

ક્યા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે?

કચ્છના રણમાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે?

ક્યા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધારે હોય છે?

બંગાળનુ સુંદરવન સેના માટે પ્રસિદ્ધ છે?

પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન પ્રાણી કયું છે?

ધારી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?

પરમાણુ ક્રમાંક કોને કહે છે?

જિપ્સમ (ચિરોડી)નું અણુસુત્ર ક્યું છે?

તરતા ટાપુઓના સરોવર તરીકે ઓળખાતું લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે?

બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે?

નીચેનામાંથી કઈ નદીનું ઉદભવસ્થાન ગુજરાતમાં જ છે?

ગુજરાતમાં મોગલ સલ્તનત ની સ્થાપના કોણે કરી હતી?

છોટાઉદેપુરની ટેકરીઓ કઈ પર્વતમાળાનો ભાગ છે?

કાવી ગામમાં સાસુ વહુના પ્રખ્યાત દેરા આવેલા છે તે કાવિ ગામ કયા જિલ્લામાં આવેલું છે?

જયશંકર સુંદરી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?

રાષ્ટ્રપતિ અનુચ્છેદ 143 અંતર્ગત કોની પાસેથી સલાહ માંગી શકે છે?

પુર્ણા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે?

વિશ્વ મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

રાજકોટ ખાતે ઘાસ સંશોધન કેન્દ્રની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી?

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ભારત સરકાર દ્વારા હાથી પરિયોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

ગુજરાતના કયા જિલ્લામાં મેંગૃવ જંગલોનો વિસ્તાર આવેલો છે?

ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંઝરવેશન ઓફ નેચર( IUCN)નું વડુમથક ક્યાં આવેલું છે?

ભાખડા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે?

ભારતમાં મુખ્યત્વે કયા પવનો ચોમાસામાં વરસાદ લાવે છે?

ભૂપેન હઝારિકા સેતુ કયા બે રાજ્યોને જોડે છે?

ખંભલાય માતાનું પ્રસિદ્ધ સ્થાનક ગુજરાતના કયા સ્થળે આવેલું છે?

63 thoughts on “Forest Guard Exam Mock Test – 01

Leave a Reply to Suhagsinh Cancel reply

Your email address will not be published. Required fields are marked *