Welcome to your Forest Guard Exam Mock Test - 01 રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો,ઓસાણ ન રહેવું. સરળ ન હોવું ઈચ્છા થવી યાદ ન રહેવું સ્મૃતિ હોવી 'અમે રે સૂકું રૂ નું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર અલંકારનો પ્રકાર ઓળખવો? રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા રવાનુકરી શબ્દ જણાવો? શાકબાક આમનેસામને ઊચુંનીચું ઝરમર તળપદો શબ્દ ઓળખવો? ચોખાની ઘેંશ. પેજ થૂલું પેંચ રાબ સોનેટમાં કેટલી પંક્તિઓ હોય છે? 17 14 15 19 નળસરોવરના સૌથી મોટા ટાપુનું નામ જણાવો? પાનમ પાનવડ જોડિયો અસગર ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે? પુર્ણા ઔરંગા પાર દમણગંગા કઈ માટી કપાસની ખેતી માટે ઉત્તમ મનાય છે? કાંપવાળી રેતાળ કાળી રાતી કાંપવાળી રેતાળ કાળી રાતી સાગ કયા જંગલનું મુખ્ય વૃક્ષ છે? સૂકા પાનખર જંગલો ભેજવાળા પાનખર જંગલો ઝાડી ઝાંખરાવાળા જંગલો મેંગ્રુવ જંગલો 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાત ને ગોલ્ડ મેડલ અપાવનાર માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે? દોડ સ્વિમિંગ લોંગ જંપ ટેનિસ 2022 વિમેન્સ T-20 એશિયા કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન શ્રીલંકા ગુજરાતની સૌપ્રથમ સ્પોર્ટ યુનિવર્સિટીનું નિર્માણ કાર્યરત છે એ ડેસર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર કચ્છ પંચમહાલ વડોદરા ભારતનું સૌપ્રથમ સોલાર પાવર વિલેજ "સુર્યગ્રામ"નું અનાવરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું તે સ્થળનું નામ જણાવો? મેથાણ વસો મોઢેરા ડેડીયાપાડા કયા વર્ષ સુંધીમાં ભારત સરકારે કાલા અઝર રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે? 2025 2023 2022 2030 ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? 1969 1972 1960 1965 ભારતમાં કઈ કઈ પ્રકારના રીંછ જોવા મળે છે? હિમાલયન રીંછ એશિયાટિક રીંછ સ્લોથ રીંછ આપેલ પૈકી તમામ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? પાટણ ભાવનગર બનાસકાંઠા જામનગર મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢની સ્થાપના કયારે કરવામાં આવી હતી? 1968 1956 1959 1965 ભારત સરકારની વર્ષ 1988ની વનીકરણ નીતિ દ્વારા દેશના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જરૂરી છે? 33 ટકા 23 ટકા 10 ટકા 40 ટકા ક્યા જંગલોમાં થતાં ગાંડા બાવળ કચ્છના રણને આગળ વધતું અટકાવે છે? સૂકા પાનખર જંગલો ભેજવાળા પાનખર જંગલો ઝાડી ઝાંખરાવાળા જંગલો મેન્ગ્રુવ જંગલો કયુ પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે? ધોરડો શાહમૃગ કાળો કોશી આપેલ પૈકી એકપણ નહી ગુજરાત સરકારની કઈ યોજના શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડે છે? સરસ્વતી યોજના જ્યોતિ વીમા યોજના વિદ્યાદીપ યોજના શિશુ સંભાળ યોજના માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા માટે કોને સંબોધીને અરજી કરવાની હોય છે? કલેકટર મુખ્યમંત્રી રાજ્યપાલ માહિતી અધિકારી 2026ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા કરવામાં આવનાર છે ? ઓસ્ટ્રેલિયા ભારત ટોકિયો ઈટલી રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 20 નવેમ્બર 20 ઓગસ્ટ 26 નવેમ્બર 14 એપ્રિલ ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે? તાલુકા વિકાસ અધિકારી વિકાસ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર INS વિક્રાંત શું છે ? સબમરીન મિસાઈલ વિમાનવાહક જહાજ આપેલ પૈકી એકપણ નહિ કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું? હિંદ છોડો ચંપારણ દાંડીકૂચ અસહકાર ગુજરાતમાં અગ્રિકલ્ચર એક્ષપીરીમેન્ટલ સ્ટેશન કયાં આવેલું છે? પારિયા જાછીયા પોશીના સુઈગામ હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે? મોરબી સુરેન્દ્રનગર રાજકોટ મહેસાણા સમાસ ઓળખવો? દાણોપાણી. દ્વન્દ્વ ઉપપદ તત્પુરૂષ મધ્યમપદલોપી તે હીંચકા પરથી પડતાં-પડતાં બચ્યો ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો? નકારવાચક સ્થળવાચક પરિમાણવાચક રીતિવાચક પતીજ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો? સંતાન દીવાલ વિશ્વાસ કિનારો રૂઢિપ્રયોગનો અર્થ સમજવો,ધૂળ પર લીંપણ. માટી પર પાણી છાંટવું સંપ ન હોવો પ્રયત્નો નિષ્ફળ જવા સફાઈ કરવી જસજસયલગા કયા છંદનું બંધારણ છે? હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી લોકોમાં શિસ્ત આપોઆપ આવી જાય છે, સર્વનામ નો પ્રકાર જણાવો? સ્વવાચક પ્રમાણવાચક દર્શકવાચક નિશ્ચિતવાચક નીચેના માંથી ગુણવાચક વિશેષણ ઓળખવો? કડવું દયાળુ ઉપરના બંને આપેલ પૈકી એકપણ નહી સોરઠના મીરાબાઈ તરીકે કોને ઓળખવામાં આવે છે? પાનબાઈ દાસી જીવણ દિવાળીબેન ભીલ ગંગાસતી શૌનિક કયા સાહિત્યકારનું ઉપનામ છે? ઉમાશંકર જોષી અનંતરાય રાવળ અનિલ જોશી પીતાંબર વ્યાસ એકજ દે ચિનગારી મહાનલ! પંક્તિના સર્જકનું નામ જણાવો? હરિહર ભટ્ટ પ્રાણલાલ વ્યાસ મનોજ ખંડેરિયા મકરંદ દવે અંગત કાવ્યસંગ્રહના કવિનું નામ જણાવો? નર્મદ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી બાલશંકર કંથારિયા સંજયભાઇએ સાદા વ્યાજે મુકેલ રકમ 2 વર્ષમાં રૂ 6000 અને 4 વર્ષમાં રૂ 7200 થતી હોય તો મૂળ રકમ કેટલી હશે? 4000 4800 3500 2900 શ્રેણી પૂર્ણ કરો: 0,7,26,63.... 89 56 124 129 1372ને કેટલા વડે ભાગીએ તો પૂર્ણવર્ગ સંખ્યા મળે? 5 7 9 11 FOOT:TOES::HAND: ........?. PLAM NAILS THUMB FINGERS Aના લગ્ન N સાથે થયા છે, Aની પુત્રી C છે,C એ Bની દોહિત્રી છે, Bને બે પુત્રો છે જે પૈકીનો એક M છે, તો Mનું A સાથેનું સગપણ શું થાય? પૌત્ર પુત્ર કાકા ભાઈ 14 જાન્યુઆરી 2013ના રોજ સોમવાર હોય તો 15 ઓગસ્ટ 2013ના રોજ કયો વાર હોય? ગુરુવાર બુધવાર મંગળવાર શુક્રવાર જો કોઈ વસ્તુની મૂળ કિંમતના 5 ગણા, તેની વેચાણ કિંમતના 4 ગણા બરાબર છે,તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય? 15 25 35 50 એક લંબચોરસની બે ક્રમિક બજુઓના માપ 5 અને 12 છે તો તેના દરેક વિકર્ણનું માપ કેટલું હોય? 15 19 13 25 X અને Yની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે, 3 વર્ષ પહેલાં Aની ઉંમર Bથી 5 ઘણી હતી તો A અને Bની હાલની ઉંમર વચ્ચેનો તફાવત શોધો? 32 24 29 18 60માં 45 નારંગી વેચતા 20ટકા ખોટ જાય છે તો 112માં કેટલી નારંગી વેચવાથી 20ટકા નફો થાય? 62 નારંગી 86 નારંગી 90 નારંગી 56 નારંગી ત્રિકોણના કોઈપણ શીરોબિંદુ માંથી સામેની બાજુ પર દોરવામાં આવતા લંબને .............કહે છે. ત્રિજ્યા વેધ વ્યાસ પરિઘ ક્યા ભારતીય પક્ષીને પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે ? ગરૂડ ઘુવડ સમડી કાળો કોશી જેની આગાહી ના કરી શકાય તેવી કુદરતી આપત્તિનું નામ જણાવો? દાવાનળ પૂર દુષ્કાળ વાવાઝોડું ભારતે વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના કયારે કરી હતી? 1980 1985 1990 1970 વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને 'વિશ્વ વન વર્ષ' તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? 2010 2016 2012 2011 જળ ઘોડો કયા વર્ગનું પ્રાણી છે? સરીસૃપ ઉભાયજીવી સસ્તન મત્સ્ય ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? 15ટકા 29ટકા 42ટકા 71ટકા કયુ પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે? મોર પોપટ ગીધ ફ્લેમિંગો સબાબુલ એ ............... છે ? વેલ ક્ષુપ વૃક્ષ કંદમૂળ વાઈલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એક્ટ પસાર કર્યો? 1974 1972 1975 1978 સર્પગંધામાંથી શું મળી આવે છે? રિસ્પિન મારફેંન કવિનાઈન નિકોટીન નારંગ કપ અને થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? વોલીબોલ બેડમિન્ટન હૉકી ફૂટબોલ સેમી કન્ડક્ટર મેમરીને કયા નામે ઓળખવામાં આવે છે? ROM RAM CROM ERAM ROM RAM CROM ERAM મોનીટરનું રીઝોલ્યુશન સેમાં માપવામાં આવે છે? MB KB HZ DPI હેડર અને ફૂટર ક્યાં મેનૂમાં આવે છે? View Format Help Insert હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેન્ગવેજનું ટુંકુ નામ શું છે? Home http Html આપેલ પૈકી એકપણ નહી કોઈપણ વેબસાઇટ ખોલતા તેના પ્રથમ પેજને શું કહેવાય છે? ટાઈટલ પેજ સુપર પેજ માસ્ટર પેજ હોમ પેજ Junk mailને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? Spil Sifer Spam Spoof MS wordમાં ફોન્ટ સાઈઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? સ્ટાન્ડર્ડ ટૂલબાર ફોન્ટ ટૂલબાર ટેક્સ્ટ ટૂલબાર ફોર્મેટિંગ ટુલબાર Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે? F7 Shift + F7 Ctrl + F7 Alt + F7 લીંબુ,નારંગી અને આંબળામાંથી આપણને કયું વિટામીન મળે છે? એ બી સી ડી શારીરિક વૃદ્ધિ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? પિત્યુટરી થાઈરોઈડ એડ્રીનલ સ્વાદુપિંડ વનસ્પતિ તેલ માંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? ક્લોરિન નાઇટ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન પંજાબનું રાજ્યપ્રાણી કયું છે? વાઘ રીંછ કાળિયાર ચિંકારા ક્યા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે? કોરલ પર્લ આપેલ બંને આપેલ પૈકી એકપણ નહી કચ્છના રણમાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે? વરૂ શિયાળ હેણોતરો ઉપરના તમામ ક્યા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધારે હોય છે? ઊંટ હાથી ગાય બકરી બંગાળનુ સુંદરવન સેના માટે પ્રસિદ્ધ છે? વાઘ સિંહ ગેડો આપેલ પૈકી એકપણ નહી પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન પ્રાણી કયું છે? હાથી હિપોપોટેમસ બ્લૂ વ્હેલ જીરાફ ધારી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ ભરૂચ અમરેલી બનાસકાંઠા પરમાણુ ક્રમાંક કોને કહે છે? અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને પરમાણુ કેન્દ્રમાંથી છુટા પડેલા ન્યુટનને પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને જિપ્સમ (ચિરોડી)નું અણુસુત્ર ક્યું છે? CaSo4.2H2O Caso4.H2O Caso4.7H2O Caso4.10H2O અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને પરમાણુ કેન્દ્રમાંથી છુટા પડેલા ન્યુટનને પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને કચ્છ ભરૂચ અમરેલી બનાસકાંઠા કચ્છ ભરૂચ અમરેલી બનાસકાંઠા કચ્છ ભરૂચ અમરેલી બનાસકાંઠા કચ્છ ભરૂચ અમરેલી બનાસકાંઠા તરતા ટાપુઓના સરોવર તરીકે ઓળખાતું લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? મેઘાલય આસામ પશ્ચિમ બંગાળ મણિપુર બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? ભાગ 5 ભાગ 4 ભાગ 3 ભાગ 2 નીચેનામાંથી કઈ નદીનું ઉદભવસ્થાન ગુજરાતમાં જ છે? શેત્રુજી સાબરમતી મહી બનાસ ગુજરાતમાં મોગલ સલ્તનત ની સ્થાપના કોણે કરી હતી? અકબર શાહજહા ઔરંગજેબ હુમાયુ છોટાઉદેપુરની ટેકરીઓ કઈ પર્વતમાળાનો ભાગ છે? સાતપુડા સહ્યાદ્રિ વિધ્યાચલ અરવલ્લી કાવી ગામમાં સાસુ વહુના પ્રખ્યાત દેરા આવેલા છે તે કાવિ ગામ કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી ભરૂચ વલસાડ વડોદરા જયશંકર સુંદરી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? શિલ્પ કળા સ્થાપત્ય કળા રંગમંચ આપેલ પૈકી એકપણ નહી રાષ્ટ્રપતિ અનુચ્છેદ 143 અંતર્ગત કોની પાસેથી સલાહ માંગી શકે છે? સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ એટર્ની જનરલ વડાપ્રધાન પુર્ણા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે? કચ્છ અમરેલી દાહોદ ડાંગ વિશ્વ મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 જુલાઈ 8 માર્ચ 29 ડિસેમ્બર 20 ઓક્ટોબર રાજકોટ ખાતે ઘાસ સંશોધન કેન્દ્રની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? 2010 2016 2005 2009 વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 15 સપ્ટેમ્બર 5 જુલાઈ 15 ઓગસ્ટ 5 જૂન ભારત સરકાર દ્વારા હાથી પરિયોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 1995 1992 2005 2010 ગુજરાતના કયા જિલ્લામાં મેંગૃવ જંગલોનો વિસ્તાર આવેલો છે? કચ્છ જૂનાગઢ જામનગર આપેલ તમામ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંઝરવેશન ઓફ નેચર( IUCN)નું વડુમથક ક્યાં આવેલું છે? જીનીવા રોમ ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ ભાખડા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? બિયાસ ગંગા સતલજ કૃષ્ણા ભારતમાં મુખ્યત્વે કયા પવનો ચોમાસામાં વરસાદ લાવે છે? પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ પશ્ચિમ ભૂપેન હઝારિકા સેતુ કયા બે રાજ્યોને જોડે છે? આસામ - અરુણાચલ પ્રદેશ મેઘાલય - ત્રિપુરા બિહાર - ઝારખંડ નાગાલેન્ડ - મિઝોરમ ખંભલાય માતાનું પ્રસિદ્ધ સ્થાનક ગુજરાતના કયા સ્થળે આવેલું છે? વડોદરા અમદાવાદ પાલનપુર રાજકોટ Time's up
Me
Sars
Nice paper ???? ???? My marks is out of 100/52
Same to you ????
Bhai submit Kai rite karvanu che paper?
Nice paper ???? my mark is out of 100/52
52..sir
GOOD
Good
Good my marks out of100/87
Very good marks and best wishes for your bright future
100/53
Nice
Sars
FG Test
Hu
Submit kai rite karvi exam
Awesome
36
My mark100/87
Excellent ????????
Very good
Where is submit button?
I like this
Jordar
Q 57 ma મત્સ્ય આવે
Maja aavi gay
Awesome
Nice
Thank you sir ????????????????
Thankyou sir my mark is 100/45
Test na mark Sacha ketla.khota ketla Kem khabr pade submit option nthi aavto
Subhmit Kevi rite krvanu che aa?
Super
Good
Good test
Hi
Submit kai rite karvi exam
Good
Jsiej e e neleis. Ebsjkw e. 3
Good
Submit kem thay
Good test
Deem Forest
Good
Marks
Answer key
Best
marks??
Best test
good
Thenkyu Sir
Nice
Good
Jay
Good
Very good
Nice
.
I like this
where is the mark given
Excellent👌
Good
Good