Daily Current Affairs Mock Test in Gujarati - 100
1.
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના 50મા જન્મદિવસ નિમિત્તે તેમના સ્ટેચ્યુનું અનાવરણ કયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે?
2.
FIFA એવોર્ડમાં બેસ્ટ ફિમેલ પ્લયેરનો એવોર્ડ જીતનાર એલેકિસ્વા પૂટેલસ કયા દેશના ખેલાડી છે?
3.
માતૃભાષાના સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે?
4.
વર્તમાન રાજ્ય કૃષિ મંત્રીનું નામ જણાવો?
5.
રાજ્યના નવા DGP તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?
6.
9મી માર્ચે યોજાનાર ભારત ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચમાં બંને દેશોના વડાપ્રધાન હાજર રહેવાના છે,તેમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું નામ જણાવો?
7.
આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
8.
સી વી રામનને રામન અસર માટે ક્યા વર્ષે નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
9.
શૂન્ય ભેદભાવ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
10.
વર્ષ 2023-24ના ગુજરાતના નવા બજેટનું કદ જણાવો?