Daily Current Affairs Mock Test in Gujarati – 101 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 101 મિશન સ્કૂલ ઓફ એકસિલેન્સ પ્રોજેક્ટ કઈ બેંકની મદદથી શરૂ કરવામાં આવ્યો છે? SBI HDFC RBI World Bank None પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુંધીનું શ્રેષ્ઠ ગુણવત્તા વાળું શિક્ષણ વિનામૂલ્યે મળી રહે તે માટે સામાજિક ભાગીદારી સાથે કયા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે? સ્વયમ પ્રોજેક્ટ જ્ઞાનકુંજ ડે સ્કૂલ જ્ઞાનસેતુ ડે સ્કૂલ સર્વ શિક્ષા અભિયાન None મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ધોરણ 12 પછી મેડિકલ અથવા ડેન્ટલના અભ્યાસ અર્થે કેટલા રૂપિયાની સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે? 2.5 લાખ 3 લાખ 2 લાખ 5 લાખ None સંત સુરદાસ યોજના અંતર્ગત 0 થી 17 વર્ષની ઉંમર અને 8 ટકાથી વધુ દિવ્યાગતા ધરાવનાર વ્યક્તિને માસિક કેટલું પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે? 15000 10000 1000 750 None નીખત ઝરીન કઈ રમત સાથે સંકળાયેલા છે? ટેનિસ ચેસ બોક્સિંગ ક્રિકેટ None વિશ્વ દરિયાઈ ઘાસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 02 માર્ચ 01 માર્ચ 01 એપ્રિલ 02 એપ્રિલ None ભારતમાં નવા ડ્રગ કન્ટ્રોલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાજીવ ભટ્ટાચાર્ય ડૉ રાજીવ રઘુવંશી ડૉ શ્રેયા મિશ્રા અનિલ એમ પટેલ None 28 ફેબ્રુઆરી થી 4 માર્ચ 2023 સુંધી કયા સ્થળે સાયન્સ કાર્નિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું છે? નમો સ્ટેડિયમ અમદાવાદ સાયન્સ સિટી અમદાવાદ IIM અમદાવાદ IIT ગાંધીનગર None હાલમાં હિંદુ ધર્મની આસ્થા માટે કયા રાજ્યની સરકાર દ્વારા 3000 મંદિરોનું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? કેરળ ગુજરાત આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ None હાલમાં ચર્ચામાં રહેલ દેશ ક્રોએશિયાની રાજધાની જણાવો? મોરેશિયસ ઝાગ્રેબ યુવાન ક્રોનેન None Time's up