Daily Current Affairs Mock Test in Gujarati – 99

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 99

કેન્દ્રીય બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવે છે?

ગુજરાત બજેટ 2023-24માં PNG અને ઓટોમોબાઇલમાં વપરાતા CNG પરનો વેરો 15 ટકાથી ઘટાડીને કેટલો કરવામાં આવશે?

G20ની 2023ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે તેની થીમ જણાવો?

ગુજરાત રાજ્યના સૌપ્રથમ બજેટનું કદ કેટલું હતું?

વર્ષ 2022-23નું ગુજરાત બજેટ 2.43 લાખ કરોડનું હતું જે 2023-24માં વધીને 3લાખ 1હજાર 22 કરોડનું કરવામાં આવ્યું છે તેમાં કેટલા ટકાનો વધારો થયો છે ?

વર્ષ 2023-24માં ગુજરાત બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું તેઓએ કેટલામી વાર વ્યક્તિગત રીતે બજેટ રજૂ કર્યું?

રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત 60વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને માસિક કેટલા રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે?

સંકટ મોચન યોજના અંતર્ગત ઘરના મુખ્ય કમાઉ વ્યક્તિના આકસ્મિક મૃત્યુના સમયે સરકાર દ્વારા પરિવારને કેટલા રૂપિયાની સહાય મળવા પાત્ર છે?

શ્રમિક અન્નપૂર્ણા યોજના થકી બાંધકામ શ્રમિકોને કેટલા રૂપિયામાં ભોજન આપવામાં આવે છે?

ડૉ સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત લગ્ન કરનાર યુગલને કેટલા રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે?

1 thought on “Daily Current Affairs Mock Test in Gujarati – 99”

Leave a Comment