Daily Current Affairs Mock Test in Gujarati - 103
1.
વિશ્વ ટેનિસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
2.
કે ડી જાધવ કઈ રમત સાથે સંકળાયેલા છે?
3.
હોળીનો તહેવાર કઈ તિથિના રોજ ઉજવવામાં આવે છે?
4.
રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
5.
નીચેના માંથી કયો કપ હોકી સાથે સંકળાયેલ છે?
6.
હાલમાં ભારતના પ્રથમ ઓર્ગેનિક રાજ્ય તરીકે ચર્ચામાં રહેલા રાજ્યનું નામ જણાવો?
7.
7 માર્ચ રાષ્ટ્રીય જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ અંતર્ગત જન ઔષધિ યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે?
8.
દૂધ સંજીવની યોજનાની શરૂઆત કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી?
9.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
10.
રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
Very interested in life helpfull and exam time