Daily Current Affairs Mock Test in Gujarati – 105 Leave a Comment / By Parmar Savan / March 15, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 105 આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ 2023 નિમિત્તે મિલેટ મહોત્સવનું આયોજન ગુજરાતમાં કયા શહેરમાં કરવામાં આવ્યુ હતું? અમદાવાદ જામનગર ગાંધીનગર રાજકોટ None હાલમાં ચર્ચામાં રહેલ સિયોમ પુલ કયા રાજ્યમાં આવેલો છે? આંધ્રપ્રદેશ આસામ અરુણાચલ પ્રદેશ ગોવા None કોનરાડ સાંગમા હાલમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રી પદે નિયુક્ત થયા છે? મણિપુર મિઝોરમ મેઘાલય ત્રિપુરા None પરંપરાગત સાંસ્કૃતિક ઉત્સવ તરીકે બુમચું મહોત્સવની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવે છે? રાજસ્થાન સિક્કિમ આસામ તમિલનાડુ None None વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 4 ડિસેમ્બર 4 જાન્યુઆરી 4 માર્ચ 4 ફેબ્રુઆરી None હાલમાં કેટલામાં ઓસ્કાર સમારોહમાં ભારતની ફિલ્મ RRRના લોકપ્રિય ગીત નાટુ નાટુને બેસ્ટ ઓરીજીનલ સોંગનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે? 100મા 99મા 95મા 90મા None વિશ્વમાં દર વર્ષે પાઈ દિવસ(π day) ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 15 માર્ચ 14 માર્ચ 10 માર્ચ 16 માર્ચ None 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવે છે? 1990 1995 1983 1986 None 2024માં યોજાનાર પેરિસ ઓલિમ્પિકનો મસ્કોટ શું નક્કી કરવામાં આવ્યું છે? લેસ ફ્રિગેસ સમિસ ઓવેન ક્રીક સોમગ આપેલ તમામ None રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 24 માર્ચ 24 નવેમ્બર 24 સપ્ટેમ્બર 24 ડિસેમ્બર None None Time's up