Daily Current Affairs Mock Test in Gujarati – 106 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 106 જાણીતા વ્યક્તિ ભૂપેન ખખ્ખર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? ચિત્રકાર સ્થાપત્ય સંગીત આપેલ પૈકી એકપણ નહી None રાષ્ટ્રીય પાંડા દિવસ અને રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવાય છે? 12 માર્ચ 15 માર્ચ 16 માર્ચ 20 માર્ચ None રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2023ની થીમ જણાવો? Vaccine for world Vaccine for everyone Vaccine work for everyone આપેલ પૈકી એકપણ નહી None દાંડીકૂચ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 06 માર્ચ 12 માર્ચ 06 એપ્રિલ 12 એપ્રિલ None હાલમાં RBI દ્વારા રેપોરેટ ઘટાડીને કેટલો કરવામાં આવ્યો છે ? 6.25 6.50 5.25 5.50 None લીથીયમનો સૌથી મોટો ભંડાર રિયાસી જિલ્લામાંથી મળી આવ્યો છે તે કયા રાજ્યમાં આવેલું સ્થળ છે? રાજસ્થાન ગુજરાત આંધ્રપ્રદેશ જમ્મુ કાશ્મીર None None ફાગુ ચૌહાણ કયા રાજ્યમાં રાજયપાલ પદે નિયુક્ત છે? બિહાર મેઘાલય મહારાષ્ટ્ર રાજસ્થાન None રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 10 ફેબ્રુઆરી 10 ઓગસ્ટ આપેલ બંને આપેલ પૈકી એકપણ નહી None ગ્રેમી એવોર્ડ 2023નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યુ હતું? પેરિસ ન્યુયોર્ક લોસ એન્જલસ ઓટાવા None વિશ્વ ગણિત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 8 માર્ચ 9 માર્ચ 18 માર્ચ 19 માર્ચ None Time's up