Talati Clerk Mock Test – 28

Welcome to your Talati Clerk Mock Test – 28

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજના દરે કેટલા લાખ ની લોન આપવામાં આવે છે ?

વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે ટેલેન્‍ટ પુલ યોજના- ઉત્તમ આવાસીય સુવિધાવાળી ખ્યાતનામ શાળાઓમાં ધોરણ ૬ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવનાર વિચરતી-વિમુકત્ત જાતિના વિદ્યાર્થીઓને વાર્ષિક કેટલા રુપિયા સહાય આપવામાં આવે છે ? (વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ)

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ અને વિચરતી-વિમુકત જાતિના દર્દીઓને આ મુજબ મફત તબીબી સહાય આપવામાં આવે છે.- ટી.બી જેવા દર્દો માટે માસિક રૂ. ૫૦૦, કેન્સર માટે રૂ. ૧૦૦૦, રક્તપિત માટે રુ. ૮૦૦, ગંભિર પ્રસુતિના કેસોમાં રુ. ૫૦૦, પાડુંરોગ માટે રુ. ૧૫૦, તો એચ.આઈ.વી.અઈડસ માટે દર્દ મટે નહી ત્યાં સુધી કેટલી સહાય આપવામાં આવે છે ?

સાત ફેરા સમુહ લગ્ન યોજના અંતર્ગત - સામાજિક અને શૈક્ષણિક રીતે પછત વર્ગ અને આર્થિક પછાત વર્ગના યુગલો જો સમુહ લગ્નમાં જોડાય તો યુગલ દીઠ રૂ. ૧૨,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. તો સમુહ લગ્ન આયોજન સંસ્થાને યુગલ દીઠ કેટલા રુપિયા આપવામાં આવે છે ?

પૂ. રવિશંંકર મહારાજ અને નાલંદા એવોર્ડ યોજના અંતર્ગત- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સહિત સમાજના નબળા વર્ગના ઉત્કર્ષ માટે સમાજ ક્લ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનાર વ્યકિતને કેટલું ઈનામ આપવામાં આવે છે ?

ખાનગી ટ્યુશન માટે સહાય- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિપછાત, વધુ પછાત તેમજ વિચરતી-વિમુકત જાતિના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન માટે ધોરણ. ૧૧ માં કેટલા રુપિયા સહાય કરવામાં આવે છે ?

નીટ,જી, ગુજકેટની પરિક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ ફી સહાય - ધો.૧૦ માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓને અને આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થનીઓને નીટ,જી,ગુજકેટની પ્રારંભિક પરિક્ષાની તૈયારી માટે કોચીંગ માટે કેટલા રૂ. સહાય આપવામાં આવે છે ?

કુંવરબાઈનું મામેરુ યોજના- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે મામેરા માટે કેટલા રુ. સહાય આપવામાં આવે છે ?

ભોજન બીલ સહાય યોજના- કોલેજ સાથે સંકળાયેલા છાત્રાલયમાં રહેતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય તરીકે દર મહિને કેટલા રૂ. આપવામાં આવે છે ? ( ૧૦ માસ સુધી)

વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય ધોરણ ૧૦ માં ૭૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર અને ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહ માં દાખલ થનાર વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ માં કેટલી સહાય આપવામાં આવે છે ?

વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે આવે છે ?

સ્વાતંત્ર્યસંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો ?

જૂન, 1857માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો પ્રારંભ કોણે કર્યો હતો ?

માઉન્‍ટબેટન યોજના કયા કાયદા દ્રારા લાગુ કરવામાં આવ્યો ?

નીચેનામાંથી કયું સિંધુખીણ સભ્યતાનું સૌથી પૂર્વમાં આવેલું સ્થળ છે ?

સ્વામી વિવેકાનંદ 1893માં સિકાગોમાં વિશ્વ ધર્મપરિષદમાં જઈ હિંદુત્વ વિશેના પશ્ચિમીભ્રમોનું નિરસન કર્યુ. તેમને શિકાગો કોણે મોકલ્યા હતા ?

કઈ વ્યકિત દાંડીકુચને "મહાભિનિષ્ક્રમણ" સાથે સરખાવે છે ?

ઈરાનના નાદીરશાહે ભારત પર આક્રમણ ક્યારે કર્યો હતો ?

'નહેરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?

નાઈટ્રોજન પૃથ્વી સપાટીથી આશરે................કિમિના ઊંચાઈ સુધીના વાતાવરણ્માં જોવા મળે છે ?

કયા વિટામિન ઉણપના કારણે નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે છે ?

નીચેનામાંથી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ?

........................કમ્પ્યુપ્યટર પ્રાણિના હલનચલની દેખરેખ માટે વપરાય છે.

પૌરાણિક માન્યતા પ્રમાણે 'ચાલુક્યો' ની ઉત્પતિ કોણે કરી હતી ?

'સોદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણ ગ્રંથની સવારી હાથી ઉપર કાઢવામાં આવી હતી આ હાથીનું નામ શું હતું ?

મૈત્રક વંશના કયા શાસકના સમયમાં જૈન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ?

ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે કોનો સમાવેશ થાય છે ?

સાસુ વહુની વાવ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે ?

ધર્મશ્વરી વાવ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે ?

તખ્તે તાઊસ નામની ઉત્તમ કલાકૃતિ કે જે નાદિરશાહ દિલ્લીમાં લૂંટ કરતી વખતે સાથે લઈ ગયો હતો તે કયાં મુધલ શાસકે બનાવ્યું હતું ?

નિંબાર્ક સંપ્રદાયનો જુગલશતક નામના ગ્રંથ પર 'મહાવાણી' નામની ટીકા કોના દ્રારા લખવામાં આવી હતી ?

નીચેના પૈકી કઈ નદી કર્કવૃતની આરપાર બે વખત પસાર થાય છે ?

નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલી નથી ?

ચા પત્તીમાં કયું તત્વ રહેલું હોય છે ?

ગુજરાતનું કયુંં નગર પૌરાણીક સમયમાં 'ચમત્કારપુર' તરીકે ઓળખાતું ?

કનૈયાલાલ મુનશીએ ભરુચ જિલ્લાને શું નામ આપ્યું હતું ?

નીચેનામાંથી કયું રાજ્ય કર્કવૃતને સ્પર્શ કરતું નથી ?

નીચેનામાંથી કઈ રમત ટુર્નામેન્‍ટ કલેકર્ટ (માટીના મેદાન) પર રમાય છે ?

વોલીબોલની રમતમાં કયા નંબરનો દડો ઉપાયોગમાં લેવામાં આવે છે ?

"To hell with Hockey" નામની આત્મકથા કોની છે ?

તાજેતરમાં વોટર ટેકસી કયાં શરુ કરવામાં આવશે ?

ગ્રામપંચાયતે બાંધકામનાં હિસાબોમાં છેલ્લા બિલની ચૂકવણી કયારે કરવી જોઈએ ?

ગ્રામપંચાયતમાં સ્થાનિક સ્વરાજનું એકમ શું છે ?

બંધારણની કઈ કલમ રાજ્ય સરકારને ગ્રામપંચાયતોની સ્થાપના કરવાના નિર્દેશ છે ?

સૌ પ્રથમ ગુજરાતનો પંચાયત અધિનિયમ વિધાનસભાએ કયારે પસાર કર્યો હતો ?

1993- ગુજરાત પંચાયત અધિનિયમ કયારથી અમલમાં છે ?

પંચાયતોના હિસાબોના એડિટનું કામકાજ કોના હસ્તકમૂકવામાં આવ્યું છે ?

ઈ.સ.1857 ના સ્વાતંત્ર્યસંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય ?

ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાંં આવે છે ?

I think I........................this news.

Neither he nor his friends .......................

I ..................we should accept the offer.

You...............live long!

Do not waste your time lest you.............repent.

We................not accept his proposal at any cost.

..................................it rain, there will be no match.

You....................not to have gone there.

Scarcely had he left............the guests arrived.

The days are short, .................it was December now.

.............you invite him, he will not come.

He has not come.............has he sent any message.

The teacher asked me.................I had broken the window.

I am always true...............

He likes...................

She has no pen to write..................

Smoking is in injurious.....................health.

he travels by..................bus.

The number of the candidates..............very large.

Please excuse................coming late today.

40,000 રૂ. 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.

કોઈ એક ચોક્ક્સ રકમ પર 2 વર્ષનું સાદુ વ્યાજ 660 રૂ. છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ 696.30 રૂ. છે જો બંનેમાં વ્યાજનો દર એક સરખો હોય તો વ્યાજનો દર શોધો.

કોઈ એક રકમ 8% લેખે 2 વર્ષનું સાદુ વ્યાજ એ 10% લેખે 1.5 વર્ષના સાદા વ્યાજ કરતા 90 વધુ છે તો મૂડી શોધો.

37*65*3436*101 ને 34 વડે ભાગતાં શેષ કેટલી વધે ?

અ એક કામ 12 દિવસમાં અન બ તે જે કામ 15 દિવસમાં પુરુ કરે છે. બંને 4 દિવસ સાથે કામ કરે છે. પછી અ કામ છોડી દે છે. બાકીનું કામ બ એકલો પૂરુ કરે છે. તો આ કામ કુલ કેટલા દિવસ ચાલ્યું હશે ?

એક શાળાનો બેલ દર 15 મિનિટે વાગે છે, જ્યારે બીજો બેલ દર 25 મિનિટે વાગે છે. ત્રીજો બેલ દર કલાકે વાગે જો ત્રણેય બેલ એક સાથે 10:30 વાગે તો ફરી ત્રણેય બેલ એક સાથે કેટલા વાગે વાગશે ?

5 સંંખ્યાઓની સરેરાશ 25 છે. પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ 23 છે અને છેલ્લી 2 સંખ્યાઓની સરેરાશ 26 છે તો ત્રીજી સંખ્યા શોધો.

25 માણસોને કામ કરતાં 40 દિવસ લાગે તો 50 માણસોને આ કામ કરતા કેટલાં દિવસ લાગે ?

15 માણસોને એક કામ કરતા45 દિવસ થાય તો 25 માણસોને આ કામ કરતાં કેટલા દિવસ લાગે ?

જો અ અને બ સાથે મળીને કોઈ કામ 10 દિવસમાં કરે છે. બ અને ક સાથે મળીને કોઈ કામ 12 દિવસમાં કરે છે. અને અ અને ક સાથે મળીને કોઈ કામ 15 દિવસમાં કરે છે, તો અ,બ અને ક સાથે મળીને આ કામ કેટલા દિવસમાં કરે ?

અલંકાર ઓળખાવો: રખે છૈયો થાકી જાય

છંદનું કયું બંધારણ ખોટું છે.

નિપાત ઓળખાવો : ડેલીની ખડકીનેય કલર કરાવ્યો

યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ છોડો : પ્રત્યુત્તર

આપેલ વાકયનો પ્રેરક સાચો વિકલ્પ શોધો : તે ખાય છે.

સાચિ જોડણી શોધો.

નાદાનની દોસ્તી જીવનું જોખમ કહેવતનો અર્થ જણાવો.

શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : સહુની સરખી માલિકીની

સાચો વિરોધી શબ્દ ઓળખાવો:

આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો: કાનન

રુઢિપ્રયોગનો અર્થ આપો : ડાંડાઈ કરવી

મળેલા જીવ નવલકથા કયારે પ્રકાશિત થઈ ?

રાજુ કઈ નવલકથાની કથાનાયિકા છે ?

કાશીનું કરવત કૃતિના કર્તા કોણ છે ?

રશિયોજીવ નવલકથા કોણે આપી ?

અનંગરાગ નવલકથા કોની પાસેથી મળે છે ?

નીચેનામાંથી કઈ નવલકથામાં સ્ત્રી પુરુષના મુકત સહચારના પ્રસંગો નિરુપાયા છે ?

સુરેશ જોષીની છિન્નપત્ર નવલકથા કયારે પ્રગટ થઈ ?

ઝમકુનું પાત્ર કઈ નવલકથાનુંં છે ?

'બંધન અને મુકિત' નવલકથા કોની છે ?

6 thoughts on “Talati Clerk Mock Test – 28”

Leave a Comment