Daily Current Affairs Mock Test in Gujarati – 107 2 Comments / By / Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 107 આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવાય છે? 20 માર્ચ 21 માર્ચ 19 માર્ચ 22 માર્ચ None હાલમાં ભારત પ્રવાસ દરમિયાન ચર્ચામાં રહેલા ફૂમિયો કિશિદા કયા દેશના વડાપ્રધાન છે? ઈન્ડોનેશિયા જાપાન ફીજી ઈટલી None હાલમાં પ્રસિદ્ધ થયેલા હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ જણાવો? 120 197 125 132 None ગુજરાતના કયા જિલ્લામાં કાપડ મંત્રાલય દ્વારા અત્યાધુનિક મેગા ઇન્તિગ્રેટેડ ટેકસટાઇલ રીજિયન એન્ડ એપરલ પાર્કની સ્થાપના કરવામાં આવશે? વલસાડ સુરત નવસારી અરવલ્લી None G-20 ગ્રુપની સ્થાપના કયારે કરવામાં આવી હતી? 2000 1998 1999 1997 None G-20ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક કયા સ્થળે આયોજિત થઈ હતી? રાજકોટ ભુજ કેવડીયા ધોરડો None નશામુક્ત અભિયાનનો પ્રારંભ ક્યા સ્થળેથી શ્રી રવિશંકર અને ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો? જામનગર ગાંધીનગર અમદાવાદ મોઢેરા None વિશ્વ કવિતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 20 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 19 માર્ચ None 8 માર્ચ વિશ્વ ગણિત દિવસની થીમ જણાવો? Mathematics for all Mathematics for everyone Mathematics work for world Mathematics For World future None વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે? સુંદર પિંચાઈ એલન મસ્ક અજય બંગા શ્વેતા મેનન None Time's up
Test sumit nathi thai
Test sumit nathi thai