Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 11

હાલ વિશ્વમાં ખાંડ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે?

વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

વિશ્વનો સૌથી મોટો સફારીપાર્ક ક્યાં બનાવામાં આવશે?

જય જવાન જય કિસાન નામનું સૂત્ર કોણે આપ્યું હતું?

ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવાય છે?

હાલમાં BCCIના 36મા અઘ્યક્ષ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે?

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ જણાવો?

વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

કૈલાસ સત્યાર્થીને શાંતિ નોબેલ પ્રાઈઝ ક્યાં વર્ષમાં આપવામાં આવ્યો હતો?

રામસર સાઈટ તરીકે જાહેર કરાયેલું ખીજડીયા પક્ષી અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *