Daily Current Affairs Mock Test in Gujarati – 12

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 12

હિમાચલપ્રદેશના મુખ્યપ્રધાનનું નામ જણાવો?

કયા રાજયમાં દૂર્ગાવતી ટાઈગર રિઝર્વ બનવવામાં આવશે?

સ્વચ્છ ભારત અભિયાન 2022ની શરૂઆત કયા સ્થળેથી કરવામાં આવી?

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયાકપ 2022માં કયા દેશને પરાજય આપી વિજેતા બન્યું?

કયા રાજ્ય દ્વારા મુખ્યમંત્રી ડેરી પ્લસ યોજના શરૂ કરવામાં આવી છે?

ભારતીય ડેટા પરિષદના નવા CEO કોને બનાવામાં આવ્યા?

આયોગ્ય સાથે સંકળાયેલ આયુષ્માન ઉત્કૃષ્ટ પુરસ્કાર 2022 ક્યા રાજ્યને આપવામાં આવ્યો?

અંડર-19 મહિલા T-20 ક્રિકેટ વિશ્વકપ 2023 કયા દેશમાં યોજાશે?

વિશ્વ સંધિવા દિવસ ક્યારે ઉજવાય છે?

કયા રાજ્ય દ્વારા મુખ્યમંત્રી ગોવંશ મોબાઈલ ચિકિત્સા યોજના શરૂ કરવામાં આવી?

Leave a Comment