Daily Current Affairs Mock Test in Gujarati – 14 Leave a Comment / By Parmar Savan / October 22, 2022 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 14 વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2022 અનુસાર કયા વર્ષ સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે? 2025 2030 2023 2050 None GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 જુલાઈ 22 ઓક્ટોબર 1 જૂન આપેલ પૈકી એકપણ નહી None આશિષકુમાર ચૌહાણને કઈ સંસ્થાના આગામી CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે? SEBI SAIL NSE BHEL None કયા રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો? ગુજરાત કેરળ રાજસ્થાન કર્ણાટક None શ્રી શંકર કઈ રમત સાથે સંકળાયેલા છે? લોંગ જંપ રેસલિંગ ક્રિકેટ આપેલ પૈકી એકપણ નહી None ભારતની પ્રથમ અન્ડરવોટર મેટ્રો ક્યાં શરૂ કરવામાં આવશે? શ્રીનગર અગરતલા કોલકત્તા તીરુવંત પુરમ None None શિંઝો આબે કયા દેશના પૂર્વ વડાપ્રધાન હતા? જાપાન ચીન કંબોડિયા જર્મની None દ્રૌપદી મૂર્મુ કેટલામાં રાષ્ટ્રપતિ બન્યા છે? 13 14 16 15 None ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિસંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? રાજકોટ સુરત ગાંધીનગર આણંદ None 35મી નેશનલ ગેમ્સ 2015નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? કેરળ ગોવા ગુજરાત આસામ None કેરળ ગોવા ગુજરાત આસામ None કેરળ ગોવા ગુજરાત આસામ None રાજકોટ સુરત ગાંધીનગર આણંદ None Time's up