Daily Current Affairs Mock Test in Gujarati – 17

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 17

ભારતીય મૂળના ઋષિ સુનક હાલમાં ક્યા દેશના વડાપ્રધાન બન્યા છે?

ભારત સરકાર દ્વારા નવા કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ(CGA) તરીકે કોને નિમવામાં આવ્યા છે?

ઇન્ટરપોલની 90મી જનરલ અસેમ્બલીનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું ?

હાલમાં અવસાન પામેલા પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ કુમુદબેન જોશીએ ક્યા રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલ હતી?

80માં માસ્ટર દિનાનાથ મંગેશકર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન સર્વપ્રથમ કોને લતા દિનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે?

વિશ્વ આંકડા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

36મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડમેડલ જીતનાર પૂજા પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે?

ભારતના હાલના ચૂંટણી કમિશનર કોણ છે?

ગરીબ પરિવારોને રોજગાર મળી રહે તે માટે મહાત્મા ગાંધી ઔધોગિક પાર્ક યોજના ક્યા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે?

પ્રસિધ્ધ ટેનિસ ખેલાડી રાફેલ નડાલ કયા દેશના વતની છે?

Leave a Comment