Daily Current Affairs Mock Test in Gujarati – 20 Leave a Comment / By / Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 20 વડોદરા ખાતે ભારતની સૌપ્રથમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉત્પાદન સુવિધાનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો? દ્રૌપદી મુર્મુ નરેન્દ્ર મોદી હર્ષ સંઘવી ભુપેન્દ્ર પટેલ None 31 ઓક્ટોબર કયા નેતાના જન્મદિવસ અવસર નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે? લાલ બહાદુર શાસ્ત્રી સરદાર પટેલ ગોપાલ કૃષ્ણ ગોખલે બીપીનચંદ્ર પાલ None None કયા સમયગાળા દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે? 31ઓક્ટોબર થી 6નવેમ્બર 1ઓક્ટોબરથી 7ઓક્ટોબર 14 ઓક્ટોબર થી 20 ઓક્ટોબર આપેલ પૈકી એકપણ નહીં None રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નરેન્દ્રમોદી દ્વારા કયા સ્થળે કરવામાં આવી? એકતાનગર ભરૂચ અલંગ ભુજ None હાલ ચર્ચિત દેશ સોમાલિયાની રાજધાનીનું નામ જણાવો? મોંગોલિયા કિલ્કિલાંગ મોગાદિશું ઉપરના તમામ None રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 01 જુલાઈ 01 માર્ચ 25 ડિસેમ્બર 25 જાન્યુઆરી None કયા રાજ્ય દ્વારા બર્ડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે? આંધ્ર પ્રદેશ જમ્મુ કાશ્મીર કેરળ રાજસ્થાન None 31મુ વ્યાસ સન્માન અસગરવજાહતને મળ્યું આ વ્યાસ સન્માન કઈ ભાષામાં ઉત્કૃષ્ટ સાહિત્યિક રચના બદલ આપવામાં આવે છે? ગુજરાતી હિન્દી તમિલ કન્નડ None પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન 2025ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? નરેન્દ્ર મોદી દ્રૌપદી મૂર્મું ભૂપેન્દ્ર પટેલ જગદીપ ધનખડ None કયા રાજ્ય દ્વારા ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ કરવામાં આવી? છત્તીસગઢ રાજસ્થાન બિહાર આપેલ પૈકી એકપણ નહી None None None Time's up