Talati Clerk Mock Test – 08

Welcome to your Talati Clerk Mock Test – 08

લો,લી,લૂં,લા પ્રત્યેય કયાં કૃદંતને લાગે છે ?

નીચેનામાંથી પ્રકિર્ણનના લીધે જોવા મળતી અસર નથી ?

વટાણાનું વિજ્ઞાનિક નામ જણાવો.

હાઈડ્રોજનના પરમાણુનું દળ કોને કારણે છે ?

કી બોર્ડમાં કુલ કેટલી ફંકશન કી જોવા મળે છે ?

લેપટોપની પાતળી આવૃતિને............કહે છે.

સૌથી જુનામાં જુનો સેટેલાઈટ ફોન ઓપરેટર..........છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ?

ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં શરૂ કરવામાં આવી હતી ?

માધવસિંહ સોલંકી ગુજરાતમાં કયો હોદ્દો ધરાવતા હતા ?

જુના ગુજરાતી નાટકોમાં, કોના નાટકો "શિખામણિયા" તરીકે ઓળખાતા હતા ?

મહિસાગર જિલ્લાના કયા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી ?

મહામુનિ પારાશરે કયો ગ્રંથ લખ્યો છે ?

જૈન ધર્મના ત્રેવીસમાં તીર્થકર...........હતા.

પદ્માવત ગ્રંથના રચિયતા.............છે.

ઇંગ્લેન્‍ડના રાજપુરુષ .................1857 સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે.

આઝાદ હિંદ ફોજના સિપાહીના બચાવ પક્ષ તરફના પ્રમુખ વકીલ કોણ હતા ?

"આપણા દેશમાં આપણું રાજ્ય" સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું ?

ઈન્‍ડિયન કાઉન્‍સિલ એક્ટ' કયા વર્ષમાં પસાર થયો હતો ?

ભારતમાં રોગન ચિત્રકળા...........દેશથી લાવવામાં આવી હતી.

નમાજ પઢતી વખતે ઉપયોગમાં લેવાતી સાદડીને ...........કહે છે.

નીચેના માંથી કઈ શૈલી ભારતીય અને ગ્રીક મૂર્તિકાળનું મિક્ષણ છે ?

આરોગ્ય મંજરી પુસ્તકના લેખક કોણ છે ?

ભૈરવ રાગ કયા મનોભાવ સાથે સંકળાયેલ છે ?

ભારતનું પ્રથમ હાઈસ્પીડ રેલ કેંદ્ર...........ખાતે સ્થાપવામાં આવશે.

અરબી સમુદ્રમાં આવેલા ભારતીય ટાપુઓની સૌથી અગત્યની લાક્ષણિક્તા શું છે ?

નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે ?

નીચેનામાંથી કયાં જિલ્લાની સરહદો પોરબંદર જિલ્લાને સ્પર્શે છે ?

સંજેલી' તાલુકો કયાં જિલ્લામાં આવેલ છે ?

જાડેજા વંશની કુળદેવીમાં આશાપુરાનું સ્થાનક માતાનો મઢ કચ્છની કઈ ધરામાં આવેલ છે ?

નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?

કહેવતનો અર્થ જણાવો : બાંધી મૂઠી લાખની

શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : કાળજી વગરનું

સાચો વિરોધી શબ્દ આળખાવો :

નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : દળદર ફિટવું

બેડમિન્‍ટન રમતમાં બંને ખેલાડીઓના પોઈન્‍ટ સરખા થાય તો વધુમાં વધુ કેટલા ગુણની રમત રમાડવામાં આવે છે ?

હાફવોલી અને ફુલવોલી બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ?

'રાષ્ટ્રીય ખેલ દિન' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ?

રેલવેની ટિકિટ ખરીદતા સમયે શ્યામ ટિકિટ બારીથી 5માં ક્રમે ઊભો છે, તો હવે તે પોતાનું સ્થાન બદલી 4 વ્યકિતઓને આગળ અને પાછળ ઊભો રહી જાય છે, હવે તેની આગળ અને પાછળ ઉભેલા વ્યકિતોની સંખ્યા સમાન થઈ જાય છે, તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ ઊભા હશે ?

આપેલ વિકલ્પોમાંથી સૌથી મોટી સંખ્યા શોધો.

કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી તોશિકી કૈફુનું તાજેતરમાં અવસાન થયેલ છે ?

ભારતીય થલસેના ના નવા ઉપપ્રમુખ કોણ બન્યા છે ?

કઈ સ્પેસ એજન્‍સી દ્વારા 49 સ્ટારલિંક ઉપગ્રહને લોન્‍ચ કરવામાં આવેલ છે ?

મનોવિજ્ઞાન વિષયવસ્તુવાળી આધુનિક ગુજરાતી વાર્તાના ક્ષેત્રે પ્રદાન કરનારા જાણીતાં મહિલા સર્જકનું નામ જણાવો.

બાળ સાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ?

પંક્તિ અને સર્જક અંગેની કઈ જોડ ખોટી છે ?

'મંદિરમાં દેવોને પરીચય છે મારો, મસ્જિદમાં ખુદા ઓળખે છે' આ પંક્તિના સર્જકનુંં નામ જણાવો.

કઈ જોડ ખોટી છે ?

'બિલ્લો ટિલ્લો ટચ' કોની આત્માકથા છે ?

આત્માકથા અને સર્જક અંગેની કઈ જોડ ખોટી છે ?

સર્જક -બિરુદ આપનાર સર્જકની ખોટી જોડ શોધો.

કોઈ એક ચોક્કસ રકમ પર 2 વર્ષનું સાદું વ્યાજ રુ. 120 છે, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ.129 છે તો વ્યાજનો દર શોધો.

એક ઘડિયાળી બે ઘડિયાળ અ અને બ ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંઁમત રૂ. 1300 છે. ઘડિયાળ અ 20% નફાથી અને ઘડિયાળ બ 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડિયાળની વેચાણકિંમત સરખી ઊપજે છે. તો ઘડિયાળ બ ની ખરીદકિંમત કેટલી ?

નળ- અ એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ બ 30 મિનિટમાં ભરે છે. નળ અ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કુલ .................મિનિટ લાગે.

કઈ સમિતિ એ ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી ?

તાલીમ અને મુલાકાત યોજનામાં યાયાનો કાર્યકર કોણ હોય છે ?

તાલુકા પંચાયતની બેઠકો વિશે નીચેના વિધાનો વાંચો.

તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે ?

તાલુકા પંચાયતમાં તાલુકાની વસ્તીના ઘોરણે તાલુકાનાં મતદાર મંડળની રચના કોણ કરે છે ?

કયાં રાજ્યમાં તાલુકા પંચાયતના સભ્યો (અમુક ટકા) ની નિયુક્તિ કરવામાં આવે છે ?

વિધાનપરીષદ બાબતે અનિવાર્ય શરતો જણાવો.

રાજ્ય વિધાન મંડળમાં કોરમ બાબતે યોગ્ય વિધાન જણાવો.

ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે ?

આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ?

શ્રમપ્રધાન ઉત્પાદન પધ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

Let me do this task ( chanage the voice)

"I am going out tonight". Manisha said (change the speech)

The patient .................walks with a limp, was involved in a car accident two years ago.

.............is mortal.

He dared to swim across the channel,................?

After making ..................... a nice sandwich, she settled down in front of the television to enjoy it.

The jury ..................divided in their opinion.

Delicious and nutritious food .............by my mother (cook).

............car broke down on the way to New York.

"You waiter was...........rude to me, " the old woman complained to the manager.

There is widespread unemployment all ..............the country.

August 31st is a national holiday................everybody dances in the streets.

Adj. form of 'Move'

A handwriting by which cannot be easily read

An apartment building in which each apartment is owned separately by people living in it, but also containing shared areas.

Mr. Robinson is acknowledge as the best violin maker in the whole country.

choose the opposite word of :EXONERATE

Select the correct plural form. Selva is an .................of our college.

"I knew you would ................eventually. Now, sign this contract before you change your mind again," said the manager to the teen singer.

Change the degree of comparison: Mumbai is the best seaport in In india.

જો 26 જાન્યુઆરી, 2005ના રોજ સોમવાર હોય તો 26 જાન્યુઆરી 2006ના રોજ કયો વાર હોય ?

X, U, S, P, N, K, I,......................

જો AT=20 તથા BAT=40 હોય તો DOG=

અવલોકનો 20, 54, 30, 28, 52 ,X, 34, 30, 62, અને 50 નો મધ્યક 37 હોય તો X નું મુલ્ય શોધો.

જો 1400 ના X% = 119 હોય, તો X=

100 મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે 5 મીટરના અંતરે વૃક્ષ રોપવામાં આવે, તો કુલ કેટલા રોપા જોઈએ ?

કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ............હોય છે.

30, 40, 50, નો ગુ.સા.અ અને લ.સા.અ કેટલો થાય ?

નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

શ્બ્દાનુંપ્રાસ અલંકાર કોને કહેવાય ?

નીચેનામાંથી કયું કર્મધારયનું ઉદાહરણ નથી ?

છંદનું ગણસૂત્ર જણાવો.

મને મારી પેન આપશો કે ? નિપાતનો પ્રકાર જણાવો.

સંધિ જોડો સુવર્ણ+અક્ષર

5 thoughts on “Talati Clerk Mock Test – 08”

Leave a Comment