Daily Current Affairs Mock Test in Gujarati – 24

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 24

ન્યુ દિલ્હીના ઉપરાજ્યપાલનું નામ જણાવો?

નૌકાદળ માં લાંબો સમય સેવામાં રહ્યા બાદ નિવૃત્ત થનાર INS સિંધુધ્વજ શું છે?

કાશી યાત્રા યોજના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે?

મહિલા સશકિતકરણ કાર્યક્રમ અંતર્ગત શરૂ કરવામાં આવેલ મિશન શક્તિ યોજનાનો નિર્ધારિત સમયગાળો જણાવો?

ચર્ચામાં રહેલ NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ)ની સ્થાપના કયારે કરવામાં આવી હતી?

ભારત સરકાર દ્વારા ડિજીટલ ઇન્ડિયા કાર્યક્રમની શરુઆત કયારે કરવામાં આવી હતી?

વિશ્વ દૃશ્ય શ્રાવ્ય વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

નીતિ આયોગના ઉપાધ્યક્ષનુ નામ જણાવો?

હાલમાં આર્થિક બાબતોના કારણે ચર્ચામાં રહેલા દેશ શ્રીલંકાની રાજધાનીનું નામ જણાવો?

રામસર સાઈટ સાંખ્ય સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે?

Leave a Comment