Talati Exam Mock Test - 10

1. 
................એ ઈ.સ 1791માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી.

2. 
આંધ્રના ભોજ' તરીકે......................ઓળખાય છે.

3. 
...........એ ઈ.સ 1823માં કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી.

4. 
જર્મનીમાં 'હિન્‍દ રાષ્ટીય સ્વંમસેવક દળ' ની રચના કોણે કરી હતી ?

5. 
આર્યો ઓસ્ટ્રોલૉઈડ પ્રજાને શું કહેતા હતા ?

6. 
સાતવાહન વંશનો સ્થાપક કોણ હતો ?

7. 
શિવાજીના કાળ દરમિયાન કેન્‍દ્રીય પ્રશાસનમાં મૂળભૂત એકમ કયો હતો ?

8. 
શિવાજીએ કોને વાધના નખથી માર્યો હતો ?

9. 
અલંકાર ઓળખાવો : સુરભિત પુલકિત મુખરિત શ્વાસ

10. 
'ખગ' કયો સમાસ થાય ?

11. 
તોટક છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે ?

12. 
નીચેનામાંથી કયાં વાકયમાં નિપાત નથી ?

13. 
પ્રેક્ષક-શબ્દનો સાચો સંધિ વિગ્રહ જણાવો.

14. 
ઝાડ પરથી પડેલુંં ફળ કોણે લીધું ? રેખાંકિત શબ્દનો કૃદંત ઓળખાવો.

15. 
સૂર્યના કિરણને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે ?

16. 
જીવવિજ્ઞાનમાં "વર્ગીકરણના પિતા"નું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો.

17. 
વિદ્યુત પ્રવાહ ધારીત તારને ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે મુકવામાં આવે કે જેથી તેના પર ચુંબકીય બળ ના લાગે ?

18. 
PaaS નું પૂર્ણ નામ ...................છે.

19. 
……………. હુમલામાં સાઇબર ગુનેગાર તમારા એકાઉન્‍ટમાંથી થોડાક રૂપિયા ચોરી લે છે જે તમારી ધ્યાનમાં આવતું નથી. ચુપચાપ રીતે આર્થિક અપરાધને અંજામ આપવામાં આવે છે.

20. 
કચ્છના કયા રાજવીએ અમદાવાદથી પ્રભાવિત થઈ ભૂજ અને માંડવી બંદરનો પાયો નાંખ્યો ?

21. 
આફ્રિકન મૂળ પ્રવાસી ઇબ્નબતૂતાએ કોના સમયમાં ભારતની મુલાકાત લીધી ?

22. 
મહમદ ગજનીના આક્રમણ સમયે જુનાગઢનો ચુડાસમાં વંશનો શાસક કોણ હતો ?

23. 
ગુજરાતમાં મળી આવેલ કઈ વાવના તળીએ હજાર ફેણવાળા શેષનાગની શોધ પર સુતેલા વિષ્ણુ ભગવાનની મૂર્તિ આવેલી છે ?

24. 
ગુજરાતમાં કાષ્ઠકલાના ઉત્તમ નમૂનારૂપ "લલ્લુભાઈની હવેલી" કયા જિલ્લામાં આવેલી છે ?

25. 
શાહાઅલમના રોજાનું બાંધકામ કોના દ્વારા થયું હતું ?

26. 
કોના શાસનકાળમાં 'છાયાચિત્રો' નો વિકાસ થયો હતો ?

27. 
શિવાજી અને ગુરુ ગોવિંદસિંહનું ચિત્ર મૂળ બંધારણના કયા વિષય પર અંકિત કરેલ છે ?

28. 
અજન્‍તાની ચિત્રકળાના કેન્‍દ્રમાં શું રહેલ છે ?

29. 
ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી કયાં શહેરમાં સ્થાપવામાં આવશે ?

30. 
કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે ?

31. 
નીચેનામાંથી કોના સમાવેશ સૌરમંડળમાં થાય છે ?

32. 
સૌરાષ્ટ્રની નદીઓ કેવું નદીતંત્ર ધરાવે છે ?

33. 
ખોડીયાર બંઘ કઈ નદી પર બાંઘવામાં આવેલ છે ?

34. 
સાચી જોડણી શોધો.

35. 
ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જતી સૌથી મોટી નદીનું નામ જણાવો.

36. 
આપેલ કહેવતનો સચો અર્થ વિકલ્પ શોધો : ઊજળું એટલું દૂધ નહીં.

37. 
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બાવડા પર પહેરવાનું એક ઘરેણું

38. 
નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

39. 
નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

40. 
રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : આડું જોઈ લેવું

41. 
બેડમિન્‍ટન રમતમાં કેટલા સેટ રમાડવામાં આવે છે ?

42. 
ખો ખોમાં એક વારીનો સમય કેટલો હોય છે ?

43. 
IPL-14 માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી ?

44. 
છોકરાઓની એક હરોળમાંં અમન ડાબી બાજુથી 7મો અને સાગર જમણી બાજુથી 12મો છે. જો બંને પોતાના સ્થાનની પરસ્પર અદલાબદલી કરે તો અમન ડાબી બાજુથી 22મો સ્થાને આવે છે, તો આ હરોળમાં કુલ કેટલા છોકરાઓ હોય ?

45. 
ઘડિયાળમા, 6 અને 7 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળનાં બંને કાંટા વચ્ચે કાટખૂણો બનશે ?

46. 
ગુજરાતમાં નીમ પોડકટસનુંં ઉત્પાદન વધારવા માટે કેટલા જિલ્લાઓમાં લીમડા વન ઉભા કરવામાં આવશે ?

47. 
સામયિક અને તેના યુગ અંગેનો કયો વિકલ્પ અયોગ્ય છે ?

48. 
નીચીના માંથી કયો વિકલ્પ અયોગ્ય છે ?

49. 
કોલમ અને તેના સર્જક અંગેનું કયું જોડકું ખોટું છે ?

50. 
સંસ્થા અને તેના પ્રકાશન અંગેની ખોટી વિગત શોધો.

51. 
નર્મદે "મંડળ મળવાથી થતા લાભો" વિષય પરનું વ્યાખ્યાન કયાં આપ્યું હતું ?

52. 
મંગળ પાંડે, રૂદ્રદત્ત અને કલ્યાણી - કઈ કૃતિના પાત્રો છે ?

53. 
જો કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 19 વર્ષમાં રૂ. 4950 તથા 20 વર્ષમાં રૂ. 5049 થતી હોય, તો વ્યાજનો દર શોધો.

54. 
400 રૂપિયાના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્‍ટ આપી તેના ઉપર 10% વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહક કેટલી કિંમત ચૂકવવી પડે ?

55. 
એક ટોપલીમાં 6 સફેદ, 7 લાલ અને 2 વાદળી દડા છે. જો એક સાથે બે દડા ઊંચકવામાં આવે છે. બંને દડા અલગ રંગના હોય તેની સંભાવના કેટલી થેશે ?

56. 
એક બસની ઝડપ 50 km/hr છે અને ટ્રેનની ઝડપ 60 km/hr છે. બસ ડ્રાઈવર 200 km નું અંતર કાપ્યું ત્યાર પછી સૂચના મળી કે, તેને ટ્રેનના સમયે જ બસને પણ 300 km નું અંતર પૂરું કરવાનું છે તો બસ ડ્રાઈવર છેલ્લા 100 km નું અંતર કાપવા બસની ઝડપ કેટલી રાખવી પડે ?

57. 
એક લંબચોરસ પાયો ધરાવતાં પિરામિડનું ઘનફળ 8640 ઘન સેમી છે તથા ઊંચાઈ 32 સેમી અને પાયાની એક બાજુનું માપ 45 સેમી. હોય, તો બીજી બાજુનું માપ કેટલું થાય ?

58. 
એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે. ફ્કત નાનો નળ ખોલતા, ટાંકી 6 કલાકમાં ખાલી થઈ જાય છે અને ફ્કત મોટો નળ ખોલતા બધુ જ પાણી 4 કલાકમાં ખાલી થઈ જા છે. જો બંને નળ સાથે ખોલવામાં આવે, તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય ?

59. 
જિલ્લા પંચાયતના તમામ દફતરો તપાસવાનું કર્ય કોણ કરે છે ?

60. 
જિલ્લા પંચાયતના તમામ કારોબારી સત્તા કોની પાસે રહેશે ?

61. 
જિલ્લા પંચાયતના પ્રમુખ કોને રાજીનામું આપે છે ?

62. 
જિલ્લા પંચાયતની કોઈપણ સમિતિના કાર્યો જોવાનું તથા સલાહ-સૂચન કરવાનું કાર્ય કોણે કરે છે ?

63. 
જિલ્લા પંચાયતના આમંત્રિત સભ્યો કોણ હોય છે ?

64. 
ગુજરાતમાં જિલ્લા પંચાયતના કેટલા સભ્યો નિયુકત કરવામાં આવે છે ?

65. 
રાજ્ય વિધાનમંડળમાં સામાન્ય ખરડાઓ કયા ગૃહમાં રજુ કરવામાં આવે છે ?

66. 
રાજ્યનું વાર્ષિક નાણાકીય પત્રક કયા અનુચ્છેદ મુજબ રજુ કરવામાં આવે છે ?

67. 
અનુચ્છેદ 203 મુજબ કોની ભલામણ સિવાય અનુદાન માટેની કોઈ માંગણી કરી શકાશે નહિં ?

68. 
નીચેના પૈકી કયા વર્ષોમાં ભારત સરકારે ભારતીય રુપિયાનું અવમુલ્ય કર્યું હતું ?

69. 
"હિંંદુ વૃદ્ધિ દર" નો ખ્યાલ કોને આપ્યો ?

70. 
કેન્‍દ્ર સરકારના અંદાજપત્રના પગાર પાળનો ખર્ચ ..................છે.

71. 
Let us play. (Change the voice)

72. 
Ravi said, "The concert ended yesterday." (Change the Speech)

73. 
Mat............be lazy but he is certainly not stupid.

74. 
The children were told that .................teacher was in hospital.

75. 
The quality of these goods...................well known.

76. 
He received some ..................news.

77. 
It is ....................to start a business without a license in our country.

78. 
I ......................relized how badly I had treated my friends, until they pointed it out to me.

79. 
Most ...................the tourists enjoyed the visit to the batik factory.

80. 
We will get there.................you do.

81. 
Adjective form of "enemy" is..........................

82. 
One who is habitually good to others:

83. 
Politicians are notorious for doing undue favour to their relatives. Give the meaning of underlined word.

84. 
The new taxes imposed on luxury goods were intended to augment the government's - Give the meaning of underlined word.

85. 
choose the opposite word of : BLEAK

86. 
Fill in the blank with the right word: Nehru loved all........................

87. 
A..................... of stars.

88. 
Make exclamatory sentence of : "They are very hard working people."

89. 
બેંક લોનના સંદર્ભમાં E.M.I. એટલે શું ?

90. 
ECS નું પુરુ નામ જણાવો.

91. 
ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

92. 
ગ્રામપંંચાયતમાં જમીન- મહેસુલ કયાં અને કોને આપવું ?

93. 
પંચાયતની હદના ફેરફારનો વિષય કયો છે ?

94. 
ગીત ગોંવિદના લેખક કોણ હતા ?

95. 
'જંતર' એ કયા પ્રકારનું વાદ્ય છે ?

96. 
ત્રણ પ્રકારની પાનાવાળી કુહાડી .........................ની વિશેષતા છે.

97. 
કી-બોર્ડ કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે ?

98. 
વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષ ....................ના દિવસે ઉજવવામાં આવે છે.

99. 
ઈનામગામમાં કેવા આકારનાં ઘર મળી આવ્યાં છે ?

100. 
મહર્ષિ ચરક નીચેનામાંથી શેની સાથે સંકળાયેલા હતા ?

4 thoughts on “Talati Clerk Mock Test – 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *