Daily Current Affairs Mock Test in Gujarati – 25 Leave a Comment / By Parmar Savan / November 8, 2022 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 25 હાલ ચર્ચિત રાસાયણિક ધાતુ યુરેનિયમ ભારતમાં કયા રાજ્યમાંથી મળી આવી છે? કેરળ ગુજરાત રાજસ્થાન ઉપરના તમામ None હાલના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ બન્યા પૂર્વે કયા રાજ્યના રાજ્યપાલ તરીકે કાર્યરત હતા? રાજસ્થાન પશ્ચિમ બંગાળ ત્રિપુરા નાગાલેન્ડ None આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 21 ઓગસ્ટ 21 ઓક્ટોબર 21 જૂન 21 નવેમ્બર None 36મી નેશનલ ગેમ્સમાં આ વર્ષે ઉમેરવામાં આવેલી નવી રમતોના નામ જણાવો? યોગાસન મલ્લખંભ ઉપરના તમામ આપેલ પૈકી એકપણ નહી None નીચેના માંથી ભારતીય બેડમિન્ટન ખેલાડીના નામ જણાવો? પી વી સિંધુ સાઈના નેહવાલ બી સાઈ પ્રણિત આપેલ પૈકી તમામ None દેશમાં પોતાની ઈન્ટરનેટ સેવા શરૂ કરનાર પ્રથમ રાજ્યનું નામ જણાવો? ગુજરાત કેરળ કર્ણાટક પશ્વિમ બંગાળ None હાલ ચર્ચિત સોશિયલ પ્લૅટફૉર્મ ટ્વીટરનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ન્યુયોર્ક કેલિફોર્નિયા પેરિસ લોસ એન્જલસ None ગ્લોબલ જેન્ડર ગેપ 2022માં ભારતનો ક્રમ જણાવો? 140 135 87 55 None ભારતના G20ના શેરપા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અમિતાભ કાંત પ્રફુલ પટેલ શિવમ દવે રાજીવ કુમાર None 44મા ઇન્ટરનેશનલ ચેસ ઓલિમ્પિયાડનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? અમદાવાદ ચેન્નાઈ કોલકતા મુંબઈ None Time's up