Daily Current Affairs Mock Test in Gujarati – 39

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 39

કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી બાળકોને તિરંદાજી કૌશલ્યને વધારવા માટે દેશમાં કેટલી તીરંદાજી કૌશલ્ય વર્ધન એકેડમી સ્થાપવામાં આવશે?

વિશ્વ બાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ક્યા મંત્રાલય દ્વારા સ્વચ્છતા પખવાડિયું લોન્ચ કરવામાં આવ્યું છે?

એશિયાના સૌથી મોટા કમ્પ્રેસડ બાયોગેસ પ્લાન્ટનું ઉદઘાટન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું છે?

નીચેનામાંથી કુસ્તી સાથે સંકળાયેલા રમતવીરોના નામ જણાવો?

રામસર સાઈટ વેલોડ પક્ષી અભ્યારણ કયા રાજયમાં આવેલું છે?

2022 સાહિત્ય નોબેલ પ્રાઈઝ વિજેતા એની અરનોકસ કયા દેશના વતની છે?

વિદેશ મંત્રાલય સંબધિત હેડ્સ ઓફ મિશન કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?

હાલમાં નિધન પામેલા દિલીપ મહાલનોબિસ શેની શોધ માટે જાણીતા છે?

ગ્લોબલ પેન્શન ઇન્ડેક્ષ 2022માં ભારતનો ક્રમ જણાવો?

1 thought on “Daily Current Affairs Mock Test in Gujarati – 39”

Leave a Comment