Talati Clerk Mock Test – 15 Welcome to your Talati Clerk Mock Test – 15 વિજયભાઈ રૂપાણીનું જન્મ સ્થળ જણાવો. રાજકોટ રંગુન ભાવનગર અમદાવાદ None આણંદ જિલ્લાની સરહદ ક્યાં જિલ્લાને સ્પર્શતી નથી ? ખેડા અમદાવાદ છોટા ઉદેપુર ભરૂચ None કયા મુખ્યમંત્રી સ્વતંંત્ર ભારતમાં જન્મેલ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી છે ? આનંદીબેન પટેલ કેશુભાઈ પટેલ વિજયભાઈ રૂપાણી ભુપેન્દ્રભાઈ પટેલ None ગુજરાતના સૌથી ઊંચામાં ઊંચા ડુંગર ગિરનારની ઊંચાઈ કેટલી છે ? 8848 મિટર 1117 મિટર 1124 મિટર 8423 મિટર None ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની શરૂઆત કયા મુખ્યમંત્રીના શાસનમાં થઈ ? આનંદીબેન પટેલ કેશુભાઈ પટેલ વિજયભાઈ રુપાણી શંકરસિંહ વાઘેલા None કચ્છની મધ્યધારાનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? કાળો ડુંગર ભૂજિયો ડુંગર પચ્છમ ડુંગર ધીણોધર ડુંગર None શંખની હસ્તકલાની વસ્તુનું ઉત્પાદન ..................સ્થળે થાય છે. નાગેશ્વેર સોમનાથ મિયાણી વેરાવળ None નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? આવિર્ભાવ આર્વિભાવ આવીર્ભાવ આર્વીભાવ None આળેખ ............................ છે. તળપદી બોલીને ભજન માંટીની ભીંતપરની ચિત્રકળા કચ્છ્નું લોકભરત એક પ્રકારની ધાતુકલા None આપેલ કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો : કુમળું ઝાડ વાળીએ તેમ વળે નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય. નાના છોડને સરળતાથી તોડી શકાય છે ગરીબને સરળતાથી ડરાવી શકાય નબળાને સરળાથી ડરાવી શકાય None શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ ખેસ કિનખાબી રત્નજડિત જરકાશી None નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ વિરોધી નથી ઉપયોગી*અપયોગી મુદ્રિત*હસ્તલિખિત ભરતી*ઓટ અનાથ*સનાથ None સમાનાર્થી શબ્દ આપો : તેજ સૂર્ય પ્રકાશ ઝલદ તપકીર None રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : સોગઢી મારવી કામ સાધી લેવું સખત મહેનત કરવી ખાઈ જવું મનોમંથન કરવું None ગોલ્ફ રમતનું મેદાન કેટલા એકર હોય છે ? 125 થી 150 એકર 125 થી 250 એકર 125 થી 175 એકર 150 થી 300 એકર None વોલીબોલ રમતમાં દડાનું વજન કેટલું હોય છે ? 240 ગ્રામ થી 260 ગ્રામ 260 ગ્રામ થી 280 ગ્રામ 280 ગ્રામ થી 300 ગ્રામ 300 ગ્રામ થી 320 ગ્રામ None ટૉકિયો ઓલ્પિક 2020 મેડલ ટેબલમાં ભારતમાં ક્રમાંક જણોવો. 32 44 56 48 None છોકરીઓની એક હારમાં સોનિકા જમણી બાજુથી 8 ક્રમે અને રવિના ડાબી બાજુથી 12 માં ક્રમે છે. તેઓ પોતાના સ્થાનની અદલાબદલી કરે તો રવિઅના ડાબી બાજુથી 21 માં ક્રમે કેટલામો હોય ? 19 17 21 23 None રોમન અંક લીપી મુજબ X=10 અને L=50, C=100,CM=900 અને M=1000 હોય તો MCMLXXV બરાબર કેટલા હશે ? 1975 1970 1950 1985 None મહિલા રાષ્ટીય આઈસ હોકી ચેમ્પિયનશીપ 2022 નું આયોજન કયાં થયેલ છે ? હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન None WEF ના દાવોસ એજન્ડા શિખર સંમેલન 2022માં ભરતની અધ્યક્ષતા કોણ કરવા જઈ રહું છે ? અમિત શાહ નરેન્દ્ર મોદી રાજનાથ સિંહ નિર્મલા સીતારમન None Inequality Kills Reports 2021 કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ? સંયુક્ત રાષ્ટ્ર ઓક્સફેંક ઈન્ડિયા WEF નીતિ આયોગ None પ્રિયદર્શી ઉપનામથી કયા સર્જક જેની લાઠી તેની ભેંસ નામની કોલમ ગુજરાત સમાચારમાં લખે છે ? મધૂસૂદન વલ્લભદાસ ઠાકર મધૂસૂદન પારેખ પ્રવિણ શનિલાલ દરજી કુમારપાળ દેસાઈ None પન્નાલાલ પટેલના પિતાશ્રીનું નામ જણાવો. જેઠાલાલ કેશવલાલ નાનાલાલ માણેકલાલ None કઈ વિગત ખોટી છે ? સૌ પ્રથમ વખત કલાપી એવોર્ડ મેળવનાર અમૃતધાયલ હતા. વર્ષ- 2018 નો કલાપી એવોર્ડ જોષીને મળ્યો છે. શયદા એવોર્ડ ઊર્મિકાવ્ય માટે આપવામાં આવે છે. વર્ષ - 1955મા પ્રથમવાર મહાદેવભાઈ દેસાઈએ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. None કૃતિ ને પાત્રોની કઈ જોડ ખોટી છે ? પોસ્ટ ઓફિસ- અલીડોસા, મરિયમ સિંહની દોસ્તી -માત્રાવાળા પૃથ્વી વલ્લ્ભ - મુંજાલ, કીર્તિદેવ ભારેલો અગ્નિ - માલી ડોશી, છતુ None બકુલ ................... ત્રિપાઠી. ખાલી જગ્યા પૂરો. મણીશંકર પદ્મમણિશંકર રામશંકર રાધેશ્યામ None 'માય ડિયર જયુ' તરીકે ઓળખાતા જયંતિ ગોહિલની 'છકડો' કૃતિ તેમના કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે ? જીવ થોડા ઓઠા અડોઅડ રૂપકથા None કુમુદ કઈ નવલકથાની નાયિકા છે ? સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ વળામણા સ્મરણયાત્રા None ગુજરાત મોરી મોરી રે કાવ્યના રચિયતાનું નામ જણાવો. નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ None એક ડિપોઝિટ પર 10% વાર્ષિક દરથી 3 વર્ષના અંતે મળતાં ચક્રવૃદ્વિ વ્યાજ અને સાધરણ વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 620 હોય તો તે મૂળ ડિપોઝિટની રકમ કેટલી હશે ? રૂ. 1,20,000 રૂ. 40,000 રૂ. 10,000 રૂ. 20,000 None એક પેટીમાં 5 લાલ, 6 સફેદ અને 2 કાળા રંગના દડા છે. જો તેમાંથી બે દડા યાર્દચ્છિક રીતે પસંદ કરવાના હોય તો પસંદ કરેલ દડામાંથી એક દડા લાલ તથા બીજો દડો સફેદ હોય તેની સંભાવના કેટલી ? 6/11 7/13 11/13 5/13 None બે વ્યકિત સાથે ચાલવાનું શરુ કરે છે. એક 3 કિલોમીટર પ્રતિ-કલાક અને બીજી 3.75 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. બીજી વ્યકિત પહેલાં કરતાં અડધો કલાક પહેલા નિર્ધારિત સ્થળે પહોંચે છે. તો આ સ્થળ સુધીનું અંતર કેટલું હશે ? 6 કિમિ 7.5 કિમિ 8 કિમિ 9.5 કિમિ None એક સમતલ ચતુષ્કોણ કે જેની બે સમાંતર બાજુઓની લંબાઈ 10સેમી. અને 6 સેમી છે તથા તેમની વચ્ચેનું અંતર 5 સેમી. છે તો આ સમલંબ ચતુષ્કોણને પાયો માનીને બનાવવામાં આવેલા 8 સેમી. ઊંચાઈના પ્રિઝમનું ઘનફળ કેટલું થાય ? 330 સેમી 310 સેમી 345 સેમી 320 સેમી None એક વર્તુળની ત્રિજ્યા 15સેમી તથા તેનું કેન્દ્ર છQ. P એ વર્તુળની બહાર આવેલું બિંદુ છે. P માંથી વર્તુળને દોરેલી સ્પર્શક વર્તુળને T બિંદુએ સ્પર્શ છે. PT=8CMહોય તો PQ= 13 CM 23 CM 17 CM 27 CM None એક ટાંકીની નીચે છિદ્ર હોવાથી 5ના બદલે 6 કલાકમાં ભરાઈ જાય છે. જો ટાંકી પૂરેપૂરી ભરાયેલી હોય તો તે કેટલા સમયમાં ખાલી થઈ જશે ? 24 કલાક 28 કલાક 26 કલાક 30 કલાક None તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે ? 8 16 32 64 None કઈ સમિતિએ તાલુકા પંચાયત માટે "પંચાયત સમિતિ" શબ્દનો ઉપયોગ કર્યો હતો ? બળવંતરાય મહેતા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ રિખવદાસ શાહ સમિતિ એલ.એમ. સમિતિ None તાલુકા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ કેટલો હોય છે ? 2 વર્ષ 2.5 વર્ષ 3 વર્ષ 5 વર્ષ None તાલુકા વિકાસ અધિકારી રાજીનામું કોને આપે છે ? ડીડીઓ જિલ્લા કમિશનર કલેકટર એક પણ નહીં None સામાજિક ન્યાય સમિતિના નિર્ણણયથી નારાજ વ્યકિત કેટલા દિવસમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલને કરી શકે છે ? 30 40 60 70 None સામાજિક ન્યાય સમિતિનો કાર્યકાળ કેટલો હોય છે ? 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ નક્કી નથી None કયા રાજ્યપાલના સમયમાં ગુજરાતમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું? શ્રીમન નારાયણ કે કે વિશ્વનાથન શારદા મુખર્જી કૃષ્ણ પાલ સિંહ None ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ મુજબ રાજ્યપાલને સલાહ આપવા એક મંત્રી પરિષદ રહેશે. 163 160 153 162 None જ્યારે સ્પષ્ટ બહુમતી ન હોય ત્યારે રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલા મુખ્યમંત્રીને કેટલા સમયમાં વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો રહે છે ? 14 દિવસ 1 મહિનો 3 મહિના 6 મહિના None VAT એટલે શું ? Value and Tex Value added Tax Virtual Action Tasks Virtual Assessment Technique None પ્રોફેસર અમર્ત્યસેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? જૈવ રસાયણશાસ્ત્ર ઈલેકટ્રોનિકસ અર્થસાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્ર None Rahul has to see it or to believe it. (Change the voice) It has to be saw or to be believe by Rahul. It has to be seen or to believe by Rahul. It has to be seen or to be believe by Rahul. It has to be seen or to be believe by Rahul. None Vidushi said, "We went for a summer trip." (Change the Speech) Vidushi said that they went for a summer trip. Vidushi said that they were on a summer trip. Vidushi said that they had gone for a summer trip. Vidushi said they went for a summer trip. None This is the policeman ...................... Alsatian was poisoned by someone. whom which who whose None The train was late by ...................hour. a an The none None No one knows the answer, .............? do they dose they did they none None The clothes on the floor are...............You do not have to pick them up. mine my your yours None The farmers ......................ploughing their field. is were have had None Many enquries ................from interested candidates. Is received Was received Were received Have received None The man standing under............. tree there is a lunatic. This Those That These None Greta and Fran chatted together........... for a few hours. Friendly Sadly Happily Playfully None The staff co-operated............the management to increase productivity. For By To With None I am not angry .................anything I feel a little surprised. If Unless Whether None None Choose the correct plural from the options. Daughters-in-law Governor-generals Man servants Spoons ful None His problems in his personal life............. to his work. carried out - order carried over carried through carried off None More than enough in amount or capacity. Derisory Ample Inadequate Liberal None One who accepts pleasure and pain equally. stoic Humanitraian Thespian sadist None The strange sounds made Tom very uneasy. He felt his anxieties going away only when his father returned. - Give the meaning of underlined word.. wonderful courageous relieved independent None choose the opposite word of : TRAITOR migrant member patriot officer None The shoe store is looking for new salesgirls. Candidates can...........for an interview bringing their relevant documents. stop by run over walk in call up None Change the degree of comparison: Ashoka was one of the greatest rules. Very few rules were as great as Ashoka. All rules were as great as Ashoka. No other was greatest than Ashoka. All other rules were the great. None ખયાલ શૈલીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? બૈરમ ખાન માતંગ મુનિ અમીર ખુશરો વાજિદ અલી શાહ None ઉદવાડામાં આવેલ પારસી અગિયારીનું નામ શું છે? આતશે ફાયર ટેમ્પલ જરશુષ્ટ ફાયર ટેમ્પલ ઈરાનશાહ ફાયર ટેમ્પલ અવેસ્તા ફાયર ટેમ્પલ None માનવધર્મ સભાના સ્થાપક કોણ હતા? દુર્ગારામ મહેતા દાદોબા નર્મદ દલપતરામ None ગુજરાતમાં સૌ પ્રથમ નારી અદાલતનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું? અમદાવાદ સુરત દહેગામ ધોળકા None હડપ્પીય સભ્યતાનું સ્થલ કાલીબંગન ભારતના કયા રાજયમાં આવેલું છે? રાજસ્થાન ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ None ગામની ગૌચર જમીનમાં ઢોર ચરાવવાનો હક્ક કોને છે ? સરપંચને ગ્રામસેવકને તલાટી કમ-મંત્રીને ફ્કત ગામના ઢોરોને જ None કમ્બોઝ મહાજનપદની રાજધાની જણાવો. શ્રીવસ્તી કુશીનારા અહિછત્ર લાજપુર None બનારસ હિન્દુ વિશ્વ વિધ્યાલય ના સ્થાપક કોણ હતા ? ગાંધીજી શ્રીમદ રાજચંદ્ર મદન મોહનમાલવીયા રવિન્દ્રનાથ ટાગોર None ચાલ્સ વુડનો નીતિપત્ર - ખરીતો (વુડસ ડિસ્પેચ) કઈ સાલમાં અમલમાં આવ્યો ? ઈ.સ. 1835 ઈ.સ. 1854 ઈ.સ. 1862 ઈ.સ. 1885 None તુગલક શાસનની શરુઆત કરનાર શાસક ..................હતો. નાસિરુદીન તુગલક ગ્યાસુદ્દીન તુગલક કુતુબુદ્દીન તુગલક ઈલ્તુમિશ None કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી હતી ? રિચાર્ડસન્સ વુડે એલેકઝાન્ડર ડફે મેગલન મૂરે ફાન્સિસ માકર્સ None સ્વામી દયાનંદનું બાળપણનું નામ શું હતું ? નરેન્દ્ર ઘનશ્યામ મૂળશંકર નંદશંકર None નીચે પૈકી કઈ નદીનું પ્રાચિન નામ વિતસ્તા છે ? ઝેલમ ચિનાબ રાવિ સતલજ None બ્રિટીશ પાર્લામેન્ટના સભ્ય તરીકે ચુંટાઈ આવનારા સૌ પ્રથમ ભારતીય કોણ હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે સ્યામજી કૃષ્ણ વર્મા મેડમ ભિખાઈજી કામા દાદાભાઈ નવરોજી None વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય ? વાક્ય/ પંકિતમાં એક જ વર્ણ વારે વારે આવે. વાક્ય/ પંક્તિમાં એક જ શબ્દ વારે વારે આવે. વાક્ય/ પંક્તિમાં એક શબ્દનો અર્થ અલગ અલગ થાય. ઉપરોક્ત માંથી એક પણ નહીં. None કયાંં સમાસનું પૂર્વપદ સંખ્યાવાચક અને ઉત્તરપદ સમૂહનું સૂચન કરે છે ? દ્રંદ્વ તત્પુરુષ કર્મધારય દ્વિગુ None છંદમાં મુખ્ય ગણ કેટલા હોય છે ? 2 3 8 10 None 'હું અંબાજીના દર્શને ગયો હતો.' વિનયવાચક નિપાત શોધો. હું જી દર્શન ગયો None નીચેનામાંથી ખોટી સંંધિ વિગ્રહ જણાવો. પ્ર્તિ+અક્ષ=પ્રત્યક્ષ પ્રતિ+એક= પ્રત્યેક વિ+ઉહ= વ્યૂહ અતિ+અંત= અત્યંત None ય,યો,યી,યાં પ્રત્યેય કયાં કૃદંતને લાગે છે ? સાદું ભૂતકૃદંત પરોક્ષ ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત None આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજની સંસ્કૃતિની સંસ્કૃતિના સમન્વયરૂપ "રેવડીનો મેળો" ..............ખાતે યોજાય છે. સેવાલિયા સંતરામપુર લુણાવાડા પીપલોદ None નીચેના પૈકી સૌથી લાંબુ શું છે ? એક કિલોમીટર એક સેન્ટીમીટર એક ડેકામીટર એક ટ્રીટામીટર None 'થાંગ-ટા' કયા રાજ્યમાં જોવા મળતું માર્શલ આર્ટ છે ? તમિલનાડું સિક્કિમ કેરળ મણિપુર None રેબીઝનું બીજું નામ ....................... કલસ્ટરો ફોબીયા હાઈડ્રોફોબીયા ઝેનોફોબિયા ઝૂકાફોબિયા None ખંડગિરિની ગુફાઓ કયા આવેલી છે ? ઓરીસ્સા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જુનાગઢ None વાતાવરણમાં નાઈટ્રોજનનનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે ? 78% 26% 21% 1% None નાલંદા વિશ્વવિધ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? કનિષ્ક રાજા ખારવેલ અશોક કુમારગુપ્ત પ્રથમ None કમ્પુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી બને છે ? Control panel System Panel Computer Panel Task panel None ઉત્તર ભારતમાં ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-પૂર્વ તરફથી વાતા ગરમ અને સૂકા પવનને ....................કહે છે. ગરમ સમનૂ લૂ બૂ None બ્લોગ શબ્દ.......................શબ્દ પરથી તારવવામાં આવે છે. Black Log Web Log We Lost Blind Log None નીચેના પૈકી કયા દેશની વસતી ગીચતા સૌથી વધુ છે ? બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા ભારત None ઈ-મઈલ તથા ઓનલાઈન ચેટ દરમ્યાન અક્ષર કે ચિન્હો દ્વારા પોતાની ભાવનાઓ વ્યકત કરવાને ................કહેવાય છે. Flame Emoticon Acronyms pop up None ચીન અનુસાર અરુણાચલપ્રદેશ કયા વિસ્તારનો એક ભાગ છે ? અકસાઈ ચીન વિસ્તાર ચીન દક્ષિણ તીબેટ ભૂતાન None Time's up
Binsachivalay
Nice
Good