Daily Current Affairs Mock Test in Gujarati – 40 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 40 ચર્ચમાં રહેલ PM Devine યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? દક્ષિણના રાજ્યોનો વિકાસ પૂર્વોત્તર નો વિકાસ આપેલ બંને આપેલ પૈકી એક નહી None હાલ ચર્ચિત રાજમાતા વિજ્યારાજે સિંધિયા એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે? અમૃતસર નાગપુર ઈન્દોર ગ્વાલિયર None વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 15 ઓગસ્ટ 15 નવેમ્બર 15 ઓક્ટોમ્બર 25 ડિસેમ્બર None ઉજજૈનમાં શ્રી મહાકાલ લોકનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? દ્રૌપદી મુરમુ નરેન્દ્ર મોદી અમિત શાહ રાજનાથ સિંહ None હાલમાં ઇન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઈઝેશનની મહાસભાનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? મુંબઈ ઈન્દોર દિલ્હી કોલકત્તા None અસોલા ભટ્ટી વન્યજીવ અભ્યારણ્ય કયા સ્થળે આવેલું છે? કર્ણાટક કેરળ આસામ દિલ્હી None ક્યા રાજ્યની દહી હાંડીને એડવેન્ચર સ્પોર્ટ્સની ઉપાધિ આપવામાં આવી છે? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત None હાલમાં GI ટેગ મેળવનાર મિથિલા મખાના કયા રાજ્ય સાથે સંબધિત છે? ઓડિશા આસામ બિહાર તમિલનાડુ None ભારતમાં ક્યા સ્થળે લતા મંગેશકર ચોકનું નિર્માણ કરવામાં આવશે? નાગપુર અયોધ્યા ગાંધીનગર ભોપાલ None ભારતના પ્રથમ સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષર જિલ્લા તરીકે ચર્ચામાં રહેલ માંડલા જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ કેરળ None None મુંબઈ ઈન્દોર દિલ્હી કોલકત્તા None Time's up