Daily Current Affairs Mock Test in Gujarati - 41
1.
રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યાં દિવસે ઉજવવામાં આવે છે?
2.
વિજય હઝારે ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે?
3.
હાલ કતારમાં યોજાનાર મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ 2022 કેટલામી આવૃતિ છે?
4.
મહિલા સશક્તિકરણના ભાગ રૂપે 'હમર બેટી હમર માન' અભિયાન કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?
5.
ભારત દ્વારા રજુ કરવામાં આવેલી SCO 2023ની થીમ જણાવો?
6.
હાલમાં નુઆખાઇ કૃષિ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો?
7.
UNDP માનવ વિકાસ સૂચકાંક 2021માં ભારતનો ક્રમાંક જણાવો?
8.
હાલમાં ચાબહાર દિવસ સંમેલનનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું?
9.
બાળવિવાહ પ્રતિબંધ માટે ચર્ચામાં રહેલ નયાગઢ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?
10.
હાલમાં ચર્ચામાં રહેલ નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે?