Daily Current Affairs Mock Test in Gujarati - 42
1.
નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સૌથી યુવા ખેલાડી શૌરૂજીત ખૈર કઈ રમત સાથે સંકળાયેલ છે?
2.
ગર્ભવતી મહિલા અને ધાત્રિ માતાઓ માટેની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી?
3.
26 નવેમ્બરના દિવસે ક્યો દિવસ ઉજવવામાં આવે છે?
4.
હાલમાં અનવર ઇબ્રાહિમ કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા છે?
5.
હાલમાં ગુજરાતના પ્રથમ આદર્શ ગામ તરીકે કયા ગામને સન્માનિત કરવામાં આવ્યું છે?
6.
નરેન્દ્ર મોદી દ્વારા જેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તે ડોની પોલો એરપોર્ટ ક્યા સ્થળે આવેલું છે?
7.
હાલમાં સંઘાઈ મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું?
8.
કબ્બડી વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યા દેશમાં કરવામાં આવશે?
9.
કઈ સંસ્થા દ્વારા મંકીપોકસ વાઇરસનું નામ બદલીને એમપોકસ કરવામાં આવ્યું?
10.
વિશ્વ એઇડ્સ દિન ક્યારે મનાવવામાં આવે છે?
Completed