Forest Guard Exam Mock Test - 03
1.
પર્યાવરણ સુરક્ષા ધારો 1986..........રોજ અમલમાં આવ્યો હતો?
2.
આભપરા કયા ડુંગર પર આવેલું શિખર છ?
3.
સ્વયં ખેડાતી જમીન તરીકે કઈ જમીનને ઓળખવામાં આવે છે?
4.
હેલી બોર્ન સર્વે ટેકનોલોજી કઈ બાબત સાથે સંકળાયેલ છે?
5.
વિશ્વ રસીકરણ સપ્તાહ ક્યારે ઉજવાય છે?
6.
વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે?
7.
વિશ્વ વસ્તી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
8.
ખીજડીયા પક્ષી અભ્યારણ અને ગાગા પક્ષી અભ્યારણ કયા જિલ્લામાં આવેલા છે?
9.
વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ કયા રાજ્યમાં કરવામાં આવેલું છે?
10.
ટ્રાયબલ અફેર્સ મીનિસ્ટ્રીની રચના ક્યારે કરવામાં આવી હતી?
11.
ચંદનના વૃક્ષ માટે બનાસકાંઠા નો કયો તાલુકો પ્રખ્યાત છે?
13.
ગોવાનુ રાજ્ય પક્ષી કયું છે?
14.
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ છે?
15.
વિશ્વ આદ્રભૂમિ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે?
16.
ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે?
17.
IUCN (ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર) ની સ્થાપના કયારે થઇ હતી?
18.
કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?
19.
વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?
20.
કઈ જમીનમાં નાળિયેરના વૃક્ષ વધુ જોવા મળે છે?
21.
ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે?
22.
કાગળ બનાવવા માટે કયું વૃક્ષ ઉપયોગી છે?
23.
ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ કયું છે?
24.
થર્મોપોલીના જિલ્લા તરીકે કયા જિલ્લામાં ઓળખવામાં આવે છે?
25.
વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે?
26.
ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
27.
મેગ્રૂવને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે?
28.
પડિયા બનાવવા માટે કયા વૃક્ષના પાનનો ઉપયોગ કરવામાં આવે છે?
29.
ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની રચના કયા વર્ષે કરવામાં આવી હતી?
30.
દરિયામાંથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે?
31.
કયા રાજ્યમાં સૌપ્રથમ વખત આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો હતો?
32.
કયુ વન્ય પ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે?
33.
ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે?
34.
કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્ય પ્રાણી જોવા મળે છે?
35.
દુનિયાના કયા દેશમાં સૌથી મોટા વિંછી જોવા મળે છે?
36.
બંગાળનું સુંદરવન શેના માટે પ્રસિદ્ધ છે?
37.
પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે?
38.
બિલાડી કુળનું મોટામાં મોટું પ્રાણી કયું છે?
39.
ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે?
40.
'કેપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોણે કરી હતી?
41.
ગુજરાતની કેટલા ટકા જમીન જંગલ પ્રદેશને રોકે છે?
42.
ભારત સરકાર દ્વારા સ્વતંત્રતા પછી પ્રથમ રાષ્ટ્રીય વનનીતિ ક્યારે બહાર પાડવામાં આવી?
43.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે?
44.
દેશની પ્રથમ જૈવિક યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપવામાં આવી છે?
45.
અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?
46.
કયા વૃક્ષ માંથી મળી આવતી ઔષધી મેલેરિયાના રોગમાં ઉપયોગી બને છે?
47.
ગુજરાતનો કયો વિસ્તારની વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે?
48.
સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે?
49.
ડાયનોસોરને કયા વર્ગનું પ્રાણી ગણવામાં આવે છે?
50.
કયું પક્ષી સફાઈ કામદાર તરીકેના વર્ગમાં આવે છે?
51.
ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો.વાક્યનો અર્થ જણાવો?
52.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શી કારીગરી? છંદ ઓળખાવો.
53.
'કૃપણ' શબ્દનો અર્થ જણાવો?
54.
'પડો વજાડવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો?
55.
'દાણોપાણી' સમાસ ઓળખાવો?
56.
તું ચંદ્રથી ચારૂ સુહાસિની હૈ! અલંકાર ઓળખવો.
57.
જસજસયલગા બંધારણ કયા છંદનું છે?
58.
'આંખો મીંચીને ગાનારૂ' શબ્દ સમૂહ માટે માટે યોગ્ય શબ્દ આપો?
59.
અધુરો ઘડો છલકાય ઘણો કહેવતનો યોગ્ય અર્થ દર્શાવો.
60.
ગામના પાદરમાંથી મોટી નદી પસાર થતી હતી વિભક્તિ દર્શાવો.
62.
વિદ્યાર્થીઓ મેદાનમાં ઝડપથી ચાલે છે.વાક્યમાં ક્રિયાવિશેષણ ઓળખાવો?
63.
નીચેનામાંથી 'હરાયું' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો?
64.
નીચેનામાંથી પોર્ટુગીઝ ભાષાનો શબ્દ ઓળખાવો?
65.
દ્વીપ શબ્દનો સાચો અર્થ જણાવો.
66.
'સાત એકાંકી' કોની પ્રખ્યાત કૃતિ છે?
67.
મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'નો જન્મ ક્યાં થયો હતો?
68.
મોગરો કાવ્યસંગ્રહના કવિ કોણ છે?
69.
મારા સપનામાં આવ્યા હરિ ગીતના રચયિતા કોણ છે?
70.
ભીમદેવ અને ચૌલા નીચેનામાંથી કઈ કૃતિના પાત્ર છે?
71.
ગુજરાતી ગઝલના પિતા તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે?
72.
'મોહનને મહાદેવ' ચરિત્ર ખંડના લેખકનું નામ જણાવો?
73.
કાયદા દિવસ તરીકે ક્યો દિવસ ઉજવવામાં આવે છે?
74.
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતીય રાજ્યોમાં સૌથી વધારે વનવિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે?
75.
ગુજરાતમાં સેન્ટ્રલ પલ્પ મિલ કયા આવેલી છે?
76.
અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે?
77.
યુનિસેફનું વડુમથક ક્યાં આવેલું છે?
78.
બાંધવગઢ અભયારણ્ય કયાં રાજ્યમાં આવેલું છે?
79.
ચૂંટણીપંચનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે?
80.
હાલમાં ઇન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઈઝેશનની મહાસભાનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું?
81.
એશિયાના સૌથી મોટા કમ્પ્રેસડ બાયોગેસ પ્લાન્ટનું ઉદઘાટન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું છે?
82.
આનંદ બોસની કયા રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે?
83.
અંડર19 મેન્સ T-20 વર્લ્ડ કપ 2024નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે?
84.
ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની શરુઆત કયા વર્ષે કરવામાં આવી હતી?
85.
ચર્ચામાં રહેલ છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય ક્યા આવેલું છે?
86.
એક ટ્રેન બે વ્યક્તિને અનુક્રમે 10 સેકન્ડ અને 11 સેકન્ડમાં ઓળંગે જેમની ઝડપ અનુક્રમે ત્રણ કિમી પ્રતિ કલાક અને પાંચ કિમી પ્રતિ કલાક છે જો તેઓ એક જ દિશામાં જતા હોય તો ટ્રેનની ઝડપ શોધો?
87.
એક રકમ 3 વર્ષમાં 815 અને 4 વર્ષમાં સાદા વ્યાજે 854 થાય છે તો મુદ્દલ શોધો?
88.
એક વર્તુળનો વ્યાસ 14 સેમી છે તો તેના પરિઘનું માપ કેટલું થાય?
89.
9+19+29+...........+99નો સરવાળો કેટલો થાય?
90.
15,28,21 અને 28થી ભાગી શકાય એવી ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ હશે?
91.
બંધ નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર?
92.
રૂ50માં ખરીદેલી વસ્તુ રૂ65માં વેચતા કેટલો નફો થાય?
93.
1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 રોજ કયો વાર હશે?
94.
ઓપ્ટિકલ ડીસ્ક તરીકે શાનો સમાવેશ થતો નથી?
95.
એક્સેલમાં hyperlinkની શોર્ટકટ કી કઈ છે?
96.
Help menu ખોલવા માટે કઈ ફંક્શન કી વપરાય છે?
97.
હોમિયોપેથીની શોધ કોણે કરી હતી?
98.
સિલ્વેનાઈટ કઈ ધાતુની અયસ્ક છે?
99.
UPEP દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ષ 2022ની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું હતી?
100.
ગુજરાતના પુરાતત્વ વિશેનું પ્રથમ પુસ્તક archeology of Gujratના લેખક કોણ છે?
Good
Good mock test
Nice