Daily Current Affairs Mock Test in Gujarati – 43 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 43 None 36મી નેશનલ ગેમ્સ મેડલ ટેલીમાં ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું હતું? 1 10 2 12 None વિશ્વ પોલિયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 24 ઓગસ્ટ 20 ઓક્ટોબર 24 ઓક્ટોબર 20 નવેમ્બર None ચર્ચામાં રહેલ છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય ક્યા આવેલું છે? નાગપુર ભોપાલ મુંબઈ પૂણે None હાલમાં ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? નરોત્તમ પલાણ જે પી ડેર અરવિંદ વ્યાસ ઉપરના તમામ None 26 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવણીની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? 2015 2014 2020 2010 None ક્યા રાજ્ય દ્વારા મુખ્યમંત્રી દેવ દર્શન યાત્રા યોજના શરૂ કરવામાં આવી છે? ગુજરાત બિહાર કેરળ ગોવા None 2022 શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? અફઘાનિસ્તાન ઇરાક મ્યાનમાર ઉજબેકિસ્તાન None વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 થી 7 ડિસેમ્બર 19 થી 25 નવેમ્બર 7 થી 14 ઓગસ્ટ 25 થી 31 જાન્યુઆરી None ભારતનું પ્રથમ એલિફન્ટ ડેથ ઓડિટ ફ્રેમવર્ક બનાવનાર રાજ્યનું નામ જણાવો? કેરળ તમિલનાડુ ઉત્તરપ્રદેશ બિહાર None વર્ષ 2022 સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ વ્યક્તિગત કેટેગરીમાં કોને એનાયત કરવામાં આવ્યો છે? અવિનાશ દુબે વિનોદ શર્મા રવિન્દ્ર સિંહ ઉપરના તમામ None નાગપુર ભોપાલ મુંબઈ પૂણે None Time's up