Daily Current Affairs Mock Test in Gujarati – 44 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 44 આરોગ્ય મંથન કાર્યક્રમ 2022નું આયોજન ક્યા સ્થળે કરવામાં આવ્યું હતું? ઈન્દોર નાગપુર ન્યુ દિલ્હી કોલકત્તા None વિશ્વ કપાસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 07 ઓગસ્ટ 07 ઓક્ટોબર 07 નવેમ્બર 7 ડિસેમ્બર None 2022નો સસ્ત્ર રામાનુજમ પુરસ્કાર જીતનાર યુકિંગ તાંગ કયા દેશના વતની છે? ઇરાક ચીન ઇસ્તંબુલ મ્યાનમાર None None મહિલા T20 એશિયા કપમાં ભારત કેટલી વાર ચેમ્પિયન બન્યું છે? 10 7 5 2 None None ક્યા રાજ્ય દ્વારા હર ઘર ગંગા જલ યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે? બિહાર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ None રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે ઉજવાય છે? 2 ડિસેમ્બર 2 ઓક્ટોબર 20 ઓગસ્ટ 20 નવેમ્બર None પેરા સ્પોર્ટ્સ પરસન ઓફ ધ યર તરીકે કયા ખેલાડીને સન્માનિત કરવામાં આવ્યા છે? દેવેન્દ્ર ઝાંઝરિયા અવની લખેરા માના પટેલ ઉપરના તમામ None ડૉ કલામ સેવા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રવિ કુમાર સાગર અનંત સિંહ જગજીત પુવાર ઉપરના તમામ None ચર્ચામાં રહેલ UNDPના ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કારની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? 2010 2009 2008 2005 None 2022 શાંતિ નોબેલ પારિતોષિક વિજેતાના નામ જણાવો? યુક્રેન માનવ અધિકાર આયોગ રશિયન માનવ અધિકાર આયોગ એલેંશ બિયલિયતકી ઉપરના તમામ None None None None Time's up
D
B