Forest Guard Exam Mock Test - 04
1.
કાયમી જમાબંધી કોના દ્વારા લાગુ કરવામાં આવી હતી?
2.
ચર્ચામાં રહેલ ચૂંટણીપંચનું મુખ્યાલય કયા આવેલું છે?
3.
નીચેનામાંથી રાગીનું ઉત્પાદન નીચેનામાંથી કયા જિલ્લામાં થાય છે?
5.
આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવાય છે?
6.
મારુતિનંદન વન કયા જિલ્લામાં આવેલું છે?
7.
સમશીતોષ્ણ કટિબંધ જંગલોમાં કયા વૃક્ષો વધુ જોવા મળે છે?
8.
વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના કયા જિલ્લામાં બનાવવામાં આવશે?
9.
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગરમાં જોવા મળતું ખડમોર એ શું છે?
10.
મધુકા લોજીફોલિયા કયા વૃક્ષનું વૈજ્ઞાનિક નામ છે?
11.
ભારતના પ્રથમ પ્રાકૃતિક જિલ્લાનું નામ જણાવો?
12.
રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
13.
આદિવાસીઓના પારંપરિક વાદ્ય તરીકે જાણીતું સારંગી વાદ્ય કયા વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવે છે?
14.
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 માં અત્યાર સુધીમાં કેટલી વાર સુધારા કરવામાં આવ્યા છે?
15.
ભારત દેશમાં કેટલા પ્રકારના અજગર જોવા મળે છે?
16.
વિક્રમશીલા ગેંગેટીક ડોલ્ફિન અભયારણ કયા રાજ્યમાં આવેલું છે?
17.
ચિપકો આંદોલન ક્યારે થયું હતું?
18.
પક્ષી જગત નામનું પુસ્તક કોણે લખ્યું છે?
19.
ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલ છે?
20.
જાયન્ટ પાંન્ડાનો મુખ્ય ખોરાક શું છે?
21.
રણથંભોર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે?
22.
અમદાવાદને ધૂળિયું શહેર ગણાવનાર મોગલ બાદશાહ કોણ હતા?
23.
પોરબંદરમાં આવેલું મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું?
24.
ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કયા વર્ષે થઈ હતી?
25.
ગુજરાતમાં આવેલી છોટાઉદેપુરની ટેકરીઓ એ કઈ પર્વતમાળાનો ભાગ છે?
26.
અર્જુન વૃક્ષની ઔષધીય ઉપયોગીતા શું છે?
27.
રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સ્થપાયેલી સંસ્થા છે તેના અધ્યક્ષ કોણ હોય છે?
28.
જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે?
29.
કઈ વનસ્પતિના બીજના તેલ માંથી બાયો ડીઝલ મેળવવામાં આવે છે?
30.
ત્રિફળા ઔષધીમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે?
31.
ભારત આઝાદ થયુ ત્યારે જૂનાગઢમાં કોનું શાસન હતું?
32.
લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું?
33.
ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ વિધેયક ક્યા મુખ્યમંત્રીના સમયગાળામાં પસાર થયું?
34.
અલી ડોસો એ કઈ કૃતિનું પાત્ર છે?
35.
અગનપીપાસા નવલકથાના લેખિકા કોણ છે?
36.
લક્કડખોદના રહેઠાણને શું કહેવાય?
37.
થોર બોરડી આકડો બાવળ વગેરે કયા પ્રકારની વનસ્પતિ છે?
38.
ઊંઘ આવી જવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો?
39.
'રૂપે અરુણ ઉદય સરખો' ક્યો અલંકાર છે?
40.
અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે?
41.
ભવાઈના આદ્ય પુરુષ અસાઇત કયા યુગમાં થઈ ગયા?
42.
કબીરવડ સંજ્ઞા ઓળખાવો?
43.
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
44.
'હસતું મોઢું રાખજો' કૃદંત ઓળખાવો?
45.
ક.મા.મુનશીએ કયા સાહિત્યકારને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કહે છે?
46.
નીચેના પૈકી કઈ એક જોડ સાચી નથી?
47.
ગર્ભશ્રીમંત સમાસ ઓળખાવો?
48.
મહોરાના માણસ એટલે શું?
49.
અભણ માણસના ઘરમાં પણ પુસ્તક હશે નિપાત ઓળખાવો?
50.
'આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે' આ પ્રસિદ્ધ પંક્તિ કયા કવિની છે?
51.
જે ક્રિયાપદ કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે?
52.
પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી.વાક્યનો પ્રકાર જણાવો?
53.
'મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી' ક્રિયાવિશેષણ જણાવો.
54.
દોથો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો?
55.
કયા છંદમાં 24 માત્રા હોય છે?
56.
નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે?
57.
'ગ્રામમાતા' કાવ્યનો પ્રકાર જણાવો?
58.
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે બે વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે ₹80 નો તફાવત પડતો હોય તો તે રકમ કઈ હશે?
59.
બે ગોળાના ઘનફળનો ગુણોત્તર 125:27 છે. જો તેમની ત્રિજ્યાનો સરવાળો 8 સેમી હોય તો તેના પુષ્ઠફળનો તફાવત શોધો?
60.
એક અવર્ગીકૃત માહિતીના પ્રથમ 10 અવલોકનોનો મધ્યક 19.0 છે અને બીજા 30 અવલોકનો નો મધ્યક 23.0 છે તો બધા 40 અવલોકનો મધ્યક કેટલો હશે?
61.
એક નળાકાર ટાંકીમાં પાયાની ત્રિજ્યા 3.5 મીટર અને ઊંચાઈ 4 મીટર છે. આ ટાંકીની વક્રસપાટીને રંગવાનો ખર્ચ દર ચોરસ મીટર એ રૂપિયા 40 લેખે કેટલો થાય?
62.
એક ટ્રેન 90 કિ.મી/કલાકની ઝડપથી એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો?
63.
1 ઘનમીટર બરાબર કેટલા લીટર?
64.
ચાર આંકડાવાળી મોટામાં મોટી સંખ્યા કઈ છે કે જેને 3,5,7 અને 9થી ભાગતાં 1,3,5 અને 7 મળે?
65.
અવલોકનો 75,68,64,75,69,68,75, 63નો બહુલક કેટલો થાય?
66.
જો 6 માર્ચ 2005ના દિવસે સોમવાર હોય તો 6 માર્ચ 2004ના દિવસે કયો વાર હશે?
67.
હરીશ પાસે કેટલીક મરઘીઓ અને ગાયો છે ખેતરમાં પશુધન કુલ અંગે 59 છે,પગની કુલ સંખ્યા 190 છે, તેની પાસે કેટલી ગાયો હશે?
68.
ઘડિયાળમાં 6:00 વાગ્યા છે જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય?
69.
ક્યા દેશના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસ 2023 નિમિતે ભારતના મુખ્ય અતિથિ બનશે?
70.
હાલમાં નિવૃત્તિને કારણે ચર્ચામાં રહેલ મહિલા ક્રિકેટર જુલન ગોસ્વામી કયા રાજ્યના વતની છે?
71.
વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે?
72.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર શું છે?
73.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિક તથા તેના પરિવારને કેટલા રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવશે?
74.
ભારતનું સૌપ્રથમ સોલાર પાવર વિલેજ "સુર્યગ્રામ"નું અનાવરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું તે સ્થળનું નામ?
75.
કયા વર્ષ સુંધીમાં ભારત સરકારે કાલા અઝર રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે?
76.
સૂર્યના ગર્ભમાં દ્રવ્ય.......અવસ્થામાં હોય છે?
77.
વાતાવરણમાં આર્ગોન (Ar) વાયુનું પ્રમાણ કેટલું છે?
78.
કેટલા અધાતુ તત્વો ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં મળી આવે છે?
79.
પદાર્થએ એકમ સમયમાં કાપેલા અંતરને શું કહે છે?
80.
વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાન ને શું કહે છે?
81.
વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે શું જરૂરી નથી?
83.
કયા વર્ષે છત્તીસગઢ,ઝારખંડ અને ઉત્તરાખંડ નવા રાજ્યો બન્યા?
84.
અનુચ્છેદ 331 મુજબ રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની લોકસભામાં નિમણૂક કરી શકે છે?
85.
ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં યોજાઇ હતી?
86.
જિલ્લા કલેકટરનું પદ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યુ?
87.
ઓપન ઓફિસમાં વર્લ્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે?
88.
એલગોરીધમના ચિત્રાત્મક સ્વરૂપને ........ કહે છે?
89.
સામાન્ય ઉપયોગમાં લેવાતા URIને ............થી શરૂ કરવામાં આવે છે?
90.
પેન ડ્રાઈવમાં કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે?
91.
પાવર સપ્લાય બંધ થાય ત્યારે થોડા સમય માટે લોડને સપ્લાય પૂરું પાડવાનું કામ કોનું છે?
92.
કોઈપણ પ્રોગ્રામને મીનીમાઇઝ કરતાં તે ક્યાં જોવા મળે છે?
93.
ગુજરાતની પશ્ચિમ શું આવેલું છે?
94.
વાંસદાની ટેકરીઓમાંથી નીકળી બીલીમોરા પાસે અરબ સાગરને કઈ નદી મળે છે?
95.
ગોપનાથ મહાદેવનો મેળો કયા જિલ્લામાં આયોજિત થાય છે?
96.
ચિનાઈ માટીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે?
97.
ગુજરાતમાં ઈ.સ 1824માં સૌપ્રથમ પુસ્તકાલયની સ્થાપના ક્યાં થઈ હતી?
98.
સિંધુ નદીનું ઉદગમસ્થાન ક્યાં આવેલું છે?
99.
પારાદ્વીપ કુદરતી બંદર કયા રાજ્યમાં આવેલું છે?
100.
ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
Sankhla