Daily Current Affairs Mock Test in Gujarati - 45
1.
ચર્ચામાં રહેલ ચૂંટણીપંચનું મુખ્યાલય કયા આવેલું છે?
2.
ટેકનોલોજી ટ્રાન્સફર યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે?
3.
ડૉ કલામ સેવા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
4.
6 ડિસેમ્બર મહાપરિનિર્વાણદિન કયા મહાનુભાવની યાદમાં મનાવવામાં આવે છે?
5.
ક્યા દેશના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસ 2023 નિમિતે ભારતના મુખ્ય અતિથિ બનશે?
6.
One districts One sports યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે?
7.
TB મુક્ત અભિયાન માટે રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
8.
ઇન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું?
9.
હાલમાં ચર્ચામાં રહેલા સક્રિય થયેલ જ્વાળામુખી મૌના લોવા કયા દેશમાં આવેલો છે?
10.
ઉન્નત ભારત અભિયાન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું છે?
Jay mataji