Daily Current Affairs Mock Test in Gujarati - 46
1.
2022 UNEPનો ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
2.
7મા વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલનનું આયોજન કયા કરવામાં આવ્યું છે?
3.
ઇન્ડિયા એગ્રી બિઝનેસ એવોર્ડ 2022 એવોર્ડ કયા રાજ્યને એનાયત કરવામાં આવ્યો છે?
4.
ગુજરાતી શૂટર ઈલાવેનીલ વલાવરીનને હાલમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે?
5.
ક્રિકેટ વિજય હઝારે ટ્રોફી 2022માં કઈ ટીમ વિજેતા થઈ છે?
6.
2 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
7.
હાલમાં RBI દ્વારા રેપોરેટ 5.9થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે?
8.
હાલમાં દિવ્ય કલા મેળાનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે?
9.
હાલના IIM(ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ)ના વર્તમાન ચેરમેનનું નામ જણાવો?
10.
હાલમાં કઈ હાઇકોર્ટ દ્વારા મંદિરોમાં મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે?