Daily Current Affairs Mock Test in Gujarati - 47
1.
ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?
2.
ચર્ચામાં રહેલ ભારતીય G20 શેરપાનું નામ જણાવો?
3.
વિશ્વ દૂધ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે?
4.
વર્તમાન ગોવા રાજ્યના રાજ્યપાલનું નામ જણાવો?
5.
વર્ષ 2022 નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન જણાવો?
6.
2023 પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અતિથિ તરીકે ચર્ચામાં રહેલા ઇજિપ્તના રાષ્ટ્રપતિનું નામ જણાવો?
7.
પર્યાવરણ સાથે સંકળાયેલ UNEPનો ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ જીતનાર પૂર્ણિમા દેવી બર્મન કયા રાજ્યના વતની છે?
8.
એક મતદાર માટે ઊભું કરવામાં આવેલું મતદાન મથક કયા જિલ્લામાં આવેલું છે?
9.
કિરીટ ગોસ્વામીને કઈ કૃતિ બદલ 2022ના બાળ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
10.
માનસિક સ્વાસ્થ્ય અને દેખરેખ નીતિને કયા રાજ્યએ લીલી ચંડી આપી છે?
11.
માનસિક સ્વાસ્થ્ય અને દેખરેખ નીતિને કયા રાજ્યએ લીલી ચંડી આપી છે?