Talati Clerk Mock Test – 16

Welcome to your Talati Clerk Mock Test – 16

ચાર ઘંટ 4,6,8,અને 14 સેકન્‍ડના અંતરે વાગે છે આ ચારેય ઘંટ ભેગા બાર કલાકે વાગે છે, તો ચારેય ઘંટ ફરીથી કેટલા કલાકે વાગશે ?

20 લાખ કરતાં ઓછી વસ્તીવાળા રાજ્યોમાં મધ્યવર્તી સ્તરે પંચાયતની રચના ન કરે તો ચાલશે એવી જોગવાઈ બંધારણના કયાં અનુચ્છેમાં છે ?

તમામ સ્તરે પંચાયતની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

બંધારણના કયાં અનુચ્છેદમા જણાવેલ છે કે નાગાલેન્‍ડ, મેધાલય, મિઝોરમને આ અધિનિયમ લાગુ નહિઅ પડે ?

કયાં રાજ્યમં પંચાયતના કર્મચારીઓની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવે છે ?

જમ્મુ અને કાશ્મીર ગ્રામ પંચાયતોને કયાં નામે ઓળખવામાં આવે છે ?

પંચાયતી રાજને બંધારણીય સ્થાન અપાવાના પ્રયત્નોમાં કઈ સરકાર સફળ રહી હતી ?

રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ?

મંત્રીઓને લેવાના સપથ કયા પરિશિષ્ટમાં આપવામાં આવ્યા છે ?

મંત્રી પરિષદ સામુહિક રીતે કોને જવાબદાર છે ?

'ક્લોજ ઈકોનોમી' એટલે શું

નીચેના પૈકી કઈ સંસ્થા સામાન્ય સંજોગોમાં "કિસાન ક્રેડિટ કાર્ડ" આપતી નથી ?

"સ્વીફ્ટ કોડ" કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ?

There is nothing to do. (Change the voice)

I said to my nephew," There are 24 hours in one day." (Change the Speech)

Where is the mechanic.....................you know?

He is seeing ................French girl.

Move a bit,..................?

"You two look after ....................while you are at camp," said Mother to the two boys.

Age and experience.....................wisdom to man.

In future, famous singers .....................to perform at charity concerts.

This table is ................than that one.

It rained too ..............for the match to continue.

Be careful when you feed the old men. Give him .................at a time.

................there is no demand for this type of book, I cannot place an order.

Select opposite gender 'Buck'

A person living permanently in a certain place

Words inscribed on tomb

The man who judged the game warned the badminton players not to waste time on the court. _ Give the meaning of word.

Find most opposite word of Captivate

Three .................are waiting in line.

A..........................of cubs.

Change the degree of comparison: Tagore is the greatest Bengali poet.

દેશમાં સોલાર ઉર્જાની ક્ષમતામાં ગુજરાત કયા સ્થાને છે ?

રાષ્ટ્રીય પક્ષિ દિવસ ક્યારે ઉજવવામા આવે છે ?

આર્થિક સર્વક્ષણ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

ચૂંટણીના હેતુ માટે હંગામી સંપાદન અધિકારી કોણ છે ?

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવા કોને સત્તા છે ?

તાલુકા પંચાયત માટે અનુસૂચિત જાતિજનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને સ્ત્રીઓ માટે બેઠકોઅનામત રાખવામાં આવે છે ?

લોકમાન્ય ટિળકે શરુ કરેલ મરાઠા વર્તમાનપત્રની ભાષા જણાવો.

લખનૌ કરાર કયારે થયા હતા ?

કાલગણના ગ્રંથના રચિયતા.....................છે.

મૌર્યયુગના વહીવટતંત્રમાં વ્યવહાર ખાતુના વડા ......................તરીકે ઓળખાતા હતા.

મિત્રમેલા નામની સંસ્થા પાછળથી ................નામે જાણિતી બની હતી.

બૌદ્ધધર્નના દીપવંશ અને મહાવંશ અને મહાવંશ ગ્રંથો કયા દેશના છે ?

નીચેનામાંથી કયો મુધલ બાદશાહ "જિન્‍દા પીર" અને "શાહી દરવેશ" તરીકે ઓળખાય છે ?

ગુલામગીરી, ખેડુતના આસું, સાર્વજનિક સત્યધર્મ વગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

અલંકારના મુખ્ય કેટલા ભાગ પડે છે ?

સમાસ માટે ઓછામાં ઓછા કેટલા પદો હોવા જોઈએ ?

વંટોળાતી પવન ડમરી થૈ ઠરીઠામ અંતે પંકિતનો છંંદ ઓળખાવો.

ખડકીને ય કલર કરાવ્યો. 'ય' કયો નિપાત છે ?

નીચેનામાંથી કયાં સ્વરસંધીના પ્રકાર નથી ?

જે કૃદંત ક્રિયાનો ચાલુ ભાવ સૂચવે તેને ..............કહેવાય.

બ્યુકોર્ટ સ્કેલનો ઉપયોગ .............માફક અને નોંધણી માટે થાય છે.

માઈનોફોબિયા કોની સાથે સંબંધિત છે ?

એસિડ વર્ષાની શોધ કોણે કરી ?

સામાન્ય રીતે ગ્રાફિક્સના કેટલા પ્રકાર હોય છે ?

EBCDIC કોડમાં ........................Bit નો ઉપયોગ થાય છે.

LUNIX ઓપરેટીંગ સિસ્ટમનું ઓળખ ચિન્‍હ ............છે.

દાંડિકૂચ વખતે વૈષ્ણવ જન તો તેને રે કહીએ.... ભજન કોણે ગાયું હતું ?

ગાંધીજીની દાંડીયાત્રા કેટલા માઈલની હતી ?

"મહાગુજરાત સીમા સમિતિ" ની રચના કોની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ?

મલીર -મોવન -મોવનિયું આ ત્રણ પ્રકારની સાડી કયા સમયે પહેરવામાં આવે છે ?

પાટલીયાળી પાઘડી કયા પ્રદેશની આગવી વિશેષતા છે ?

નવાન્નેષ્ટિ એટલે................

ઋગવેદના કયા મંડળમાં વર્ણ વ્યવસ્થાના ઉલ્લેખ છે ?

તમિલ રામાયણની રચના કોણે કરી ?

અત્યાર સુધી માં સૌથી વધારે ઓસ્કાર મેળવનાર ભારતીય ફિલ્મ કઈ છે ?

નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ ધનાચ્છાદિત નિત્ય લીલા વન આવરણ વિસ્તાર ધરાવે છે ?

ભારતનો નીચેના પૈકી કયો પ્રદેશ 'રાગી' નામનો પાક લેવા માટે પ્રસિદ્ધ છે ?

નીલકા નદીના કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ કયા જિલ્લામાં આવેલું છે ?

કુમારપાળ દેસાઈનુંં જન્મ સ્થળ જણાવો ?

રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે ?

નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

ડુંગરા દૂરથી રળિયામણા કહેવતનો અર્થ જણાવો.

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: મસ્તક ઉપરનો મણિ

સાચો વિરોધી શબ્દ આળખાવો : સતેજ

સમાનાર્થી શબ્દ આપો : હૃષીકેશ

રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : ખૂંટો બેસાડવો

ભારતનો પ્રથમ 'ચેસ ગ્રાન્‍ડ માસ્ટર' ખેલાડીનું નામ શું છે ?

'રિવર્સ' શબ્દ કી રમત સાથે સંંકળાયેલ છે ?

ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવનિયુકત કોચનું નામ જણાવો.

2,20,56,110,.......................

ફોબ્સ દ્રારા જાહેર કરવામાં આવેલ સૂચિ અનુસાર વર્ષ 2021માં સર્વાધિક કમાણી કરવા વાળા મહિલા ખેલાડી કોણ બન્યા છે ?

ભારતની પ્રથમ સેનેટરી નેપકીન મુક્ત પંચાયત કઈ બની છે ?

મંંદબુદ્ધિના અને શારીરિક ખોડખાંપણ ધરાવતા યુવક યુવતીઓની સુષુપ્ત શકિતઓ વિકસાવવાની રાજ્ય સરકારની યોજનાનું નામ જણાવો.

પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યકાંં કેવી રીતે ઓળખાય છે ?

'શું શા પૈસા ચાર' એવી ગુજરાતી ભાષામાટે વપરાતી અપમાનજનક ઉકિતથી દુઃખી થઈ કયા મધ્યુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યાં ?

ઉંબરે ઊભી સાંભળુ રે બોલ વાલના આ જાણીતું ગીત કોણે લખ્યું છે ?

'પ્રસ્થાન' સામયિક શરૂ કરનાર કોણ હતું ?

'ઘડતર અને ચણતર' કોની આત્માકથા છે ?

અપભ્રશ ભાષાના દુહાની ભાષાને ઉમાશંકર જોષી કઈ ભાષા ગણાવે છે ?

'ભરતેશ્વર બાહુબલીરાસ' અને 'સંદેશક રાસ' કૃતિઓ કઈ ભાષામાં રચાઈ છે ?

મધ્યકાલિન ગુજરાતી સાહિત્યના આરંભકાળે કયા રાજાઓના રાજ્યકાળ હતો ?

એક વર્ગના 30 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. જો તેમાં શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે, તો સરેરાશમાં એક વર્ષનો વધારો થાય છે, તો શિક્ષકની ઉંમર કેટલી હશે ?

એક વ્યકિતએ બે મોબાઈલ રૂ. 4200 ખરીધ્યા, તેણે પહેલા એક મોબાઈલ ફોનને 15% નફાથી અને બીજા મોબાઈલ ફોનને 10% નુકસાનથી વેચ્યા, પણ આ વ્યવહારમાં તેને નફો પણ ન મળ્યો અને નુકસાન પણ ન થયું, તો તેણે પહેલા ફોનની વેચાણકિંમત કેટલી રાખી હશે ?

રુ. 46 કિલો વાળા ચોખાને અન્ય એક પ્રકારના ચોખા સાથે 2:3 ના પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્ર કરવામાં આવે છે જો મિશ્રણને રૂ. 28.9 કિલો ના ભાવે વેચતા 15% ની ખોટ જતી હોય, તો બીજા પ્રકારના ચોખાની મૂળ કિંમત કેટલી હશે ?

બે વિષયોની એક પરિક્ષામાં બેઠેલા 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે તો કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે ?

એક લંબઘન ઓરડાનાં પાયાનું ક્ષેત્રફળ 4 મીટર* 3 મીટર છે. તથા તેની ઊંચાઈ 3 મીટર છે. જો આ ઓરડાની દીવાલો તથા છતને રંગવામાં આવે, તો આ રીતે રંગાવામાં આવેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું હોય ?

બે સંખ્યાનો ગુ.સા.અ અને લ.શા.અ અનુક્રમે 21 અને 84 છે તેમનો ગુણોત્તર 1:4 હોય, તો બંને સંખ્યામાં મોટી સંંખ્યા કઈ હશે ?

4 thoughts on “Talati Clerk Mock Test – 16”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top