Daily Current Affairs Mock Test in Gujarati - 48
1.
2022નો UN હેબિટેટ સ્ક્રોલ ઓફ ઓનર એવોર્ડ ભારતના કયા વ્યક્તિને આપવામાં આવ્યો છે?
2.
હાલમાં નિવૃત્તિને કારણે ચર્ચામાં રહેલ મહિલા ક્રિકેટર જુલન ગોસ્વામી કયા રાજ્યના વતની છે?
3.
પ્રથમ G20 શેરપાની બેઠક ભારતમાં ક્યાં સ્થળે યોજવામાં આવી?
4.
આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે?
5.
હાલમાં ચર્ચમાં રહેલ શિક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલ શ્રેયસ યોજના કયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી?
6.
મહિલા T20 એશિયા કપમાં ભારત કેટલી વાર ચેમ્પિયન બન્યું છે?
7.
હાલમાં 23મા હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજન કયા રાજયમાં ચાલી રહ્યું છે?
8.
હાલમાં દ્વીવાર્ષિક એર શો 2023નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું?
9.
હાલમાં જલદૂત એપ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે?
10.
હાલમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?