Daily Current Affairs Mock Test in Gujarati – 49 Leave a Comment / By / Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 49 હાલ ચર્ચામાં રહેલ રણથંભોર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશ બિહાર રાજસ્થાન કેરળ None હિમાચલ પ્રદેશ બિહાર રાજસ્થાન કેરળ None None આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 09 ઓગસ્ટ 19 સપ્ટેમ્બર 09 ડિસેમ્બર 20 ડિસેમ્બર None સૌથી વધારે વખત વિજય હઝારે ટ્રોફી જીતવાનો રેકોર્ડ કઈ ટીમના નામે છે? સૌરાષ્ટ્ર વિદર્ભ મહારાષ્ટ્ર તમિલનાડુ None હાલમાં બેંક ઓફ ધી યર 2022 એવોર્ડથી કઈ બેંકને સન્માનિત કરવામાં આવી છે? SBI BOI Central Bank Cenera Bank None સૌ પ્રથમ વિન્ટર ટ્રાઈબલ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? હિમાચલ પ્રદેશ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર None થોડા સમય અગાઉ નિધન પામેલા sewa સંસ્થાના સ્થાપક ઇલાબેન ભટ્ટને કયા વર્ષે રાઈટ લાઈવ્હુડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? 1971 1977 1984 1990 None જેમના નિર્વાણદિન નિમિત્તે મહાપરીનિર્વાણ દિન તરીકે ઉજવવામાં આવે છે એવા ભીમરાવ આંબેડકરની સમાધિ કયા નામે ઓળખાય છે? વીરભૂમિ ચૈત્યભૂમિ સમતાસ્થળ શક્તિસ્થળ None તાજેતરમાં NDDBના ડાયરેક્ટર તરીકે કોને નિમવામાં આવ્યા છે? અવનિશ પટેલ મીનેષ શાહ શ્વેતા મેનન પંકજ જોશી None કરુણા એનિમલ એમબ્યુલન્સનો હેલ્પ લાઈન નંબર શું છે? 1962 1070 1098 2022 None મીરાબાઈ ચાનું કઈ રમત સાથે સંકળાયેલ છે? કુસ્તી ભારોત્તોલન ખોખો હૉકી None None Time's up