Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 50

દેશમાં દૂધ ઉત્પાદનની દ્રષ્ટીએ કેટલા ટકા દૂધનું ઉત્પાદન ગુજરાત કરે છે?

ભારતીય નૌસેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ક્યા મહાનુભાવની જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવે છે?

ચર્ચમાં રહેલ AIFF ( ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન )ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?

રામસર સાઈટ રંગનાથીટ્ટું પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?

માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ટાઇમ પરસન ઓફ ધ યર 2022 તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યા છે?

એશિયાના પ્રથમ ડ્રોન ડીલવરી હબનું અનાવરણ ભારતના કયા રાજ્ય દ્વારા કરવામાં આવ્યું?

હડપ્પા સંસ્કૃતિ અંગેનું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય રાખીગઢીમાં બનાવવામાં આવશે તે કયા રાજ્યમાં આવેલું છે?

તાજેતરમાં કઇ રાજ્ય સરકાર દ્વારા ભારતનું પ્રથમ આરોગ્ય અધિકાર વિધેયક 2022 રજૂ કરવામાં આવ્યું?

2 thoughts on “Daily Current Affairs Mock Test in Gujarati – 50

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *