Daily Current Affairs Mock Test in Gujarati – 51

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 51

ફેબ્રુઆરી 2023માં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે?

હાલમાં સુખવિંદર સુખું એ કયા રાજ્યના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે?

હાલમાં આદિત્ય મિત્તલ કેટલામાં ક્રમાંકના ભારતીય ગ્રાન્ડ માસ્ટર બન્યા છે?

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે?

હાલમાં 04 ડિસેમ્બર રાષ્ટ્રીય નૌસેના દિવસની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી હતી?

હાલ ચર્ચામાં રહેલું તુગેશ્વર વન્યજીવ અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે?

વિશ્વ માટી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

શરત કમલ અચંતા કઈ રમત સાથે સંકળાયેલા છે?

કયા રાજ્ય દ્વારા હર ઘર ગંગાજલ યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે?

વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન 2022નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?

Leave a Comment