Daily Current Affairs Mock Test in Gujarati – 57 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 57 ભારતનું પ્રથમ બાયોલોજીકલ ડેટા સેન્ટર કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? પંજાબ હરિયાણા રાજસ્થાન કેરળ None ભારત અને અમેરિકા વચ્ચે ઉતરાખંડ ના ઔલી ખાતે યુદ્ધઅભ્યાસ 2022ની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું? 20 18 22 08 None રાષ્ટ્રીય પોષણ માસ સપ્ટેમ્બરમાં કયા વર્ષથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે? 2015 2020 2010 2018 None ગ્લોબલ ઈનોવેશન ઇન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન કેટલામાં નંબરે રહ્યું છે? 40 60 132 87 None રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવેલા સોનલ ગોયલ કયા જિલ્લાના વતની છે? કચ્છ અરવલ્લી ગાંધીનગર સૂરત None આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચનો સમયગાળો કેટલી મિનિટનો હોય છે? 120 મિનિટ 90 મિનિટ 60 મિનિટ આપેલ પૈકી એકપણ નહી None થોડા સમય અગાઉ બાલીયાત્રાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? પશ્ચિમ બંગાળ આસામ ઓડિશા કર્ણાટક None રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 25 ડિસેમ્બર 25 જાન્યુઆરી 20 નવેમ્બર 20 ઓગસ્ટ None 2030 સુંધીમાં ભારત સરકારે આત્મહત્યાના મુત્યુદરમાં કેટલા ટકા ઘટાડો કરવાનો લખ્યાંક રાખ્યો છે? 20 30 50 10 None ઇલાવેનીલ વલાવરીન કઈ રમત સાથે સંકળાયેલા છે? શૂટિંગ ટેનિસ ટેબલ ટેનિસ બેડમિન્ટન None Time's up