Talati Clerk Mock Test – 18

Welcome to your Talati Clerk Mock Test – 18

જમીન પર ફેલાઈને થતી વિભિન્ન પ્રકારની શાકભાજીની ખેતી એટલે

વેબકાસ્ટ એટલે..................

ENIAC માં ખૂબ જ મોટા પ્રમાણમાં.................નો ઉપયોગ થયો હતો.

ઈ-મઈલના જન્મદાતા...............છે.

કયાં સત્યાગ્રહમાં વલ્લભભાઈને 'સરદાર' નું બિરુદ મળ્યું ?

ગાંધીજીના અંગત મંત્રી મહાદેવભાઈ દેસાઈએ બોરસદ સત્યાગ્રહને કયાં નામથી ઓળખાવ્યો હતો ?

દાંડીકૂચ દરમ્યાન યાત્રીઓએ પ્રથમ રાત્રિ રોકાણ કયા ગામે કર્યું હતું ?

કુહાડીએ કયા કોમનું સાથી હથિયાર છે ?

કચ્છ આહિરો માટે લગ્નનો કયો દિવસ નક્કી થયેલ છે ?

મોમાઈ માતાને કયા બે દેવીનું સ્વરુપ માનવામાં આવે છે ?

'સત્યના પ્રયોગો' નો અંગ્રેજી માં અનુવાદ કોણે કર્યો હતો ?

ગંગાસાગર મેળો ક્યાં ભરાય છે ?

ભારતની પ્રથમ ફિલ્મ જે ઈ.સ. 1912 માં બનેલી તેનું નામ શું હતું ?

ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવેનો સિલાન્યાસ 2018માં કરવામાં આવ્યો છે તે ..........................છે.

નીચેના પૈકી કયા દેશની લોખંડ અને પોલાદની કંપનીઓ કાચા માલની આયાત પર પૂર્ણપણે નિર્ભર છે ?

'તુલશી શ્યામ' સ્થળ કયા બે જિલ્લાલાન હદ ઉપર આવેલ છે ?

શ્યામલ કુંડ ગિરસોમનાથ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે ?

લેખક અને કૃતિની નીચેના પૈકી કઈ જોડ ખોટી છે ?

નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.૩

દોરડી બળે પણ વળ ન છોડે કહેવતનો અર્થ જણાવો.

'રેવા' ફિલ્મ કઈ નવલકથા ને આધારે બનેલી છે ?

સાચો વિરોધી શબ્દ ઓળખાવો: ઉન્નતિ

સમાનાર્થી શબ્દ આપો : રવૈયો

રુઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : તેડું મોકલવું

બેડમિન્‍ટન રમતમાં એક સેટ કેટલાં પોઈન્‍ટનો હોય છે ?

કયા બેડમિન્‍ટન ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

5.7,.......................,10.5,12.9,15.3,17.7

ચાર પુસ્તકોમાં પુસ્તક -1, પુસ્તક -2 કરતાં બમણી વજનદાર છે. પુસ્તક 3 નું વજન પુસ્તક 2 ના વજન કરતાં અડધું છ. પુસ્તક 4 નું વજન પુસ્તક 2 ની તુલનામાં 60 ગ્રામ વધુ છે પરંતુ પુસ્તક -1 ની તુલનામાં 60 ગ્રામ ઓછું છે. તો ક્યા પુસ્તકનું વજન સૌથી વધારે હોય ?

આશ્રય વિમા યોજના કયા વર્ષના બજેટમાં રજુ કરવામાં આવી હતી ?

દેશનો પ્રથમ આત્મનિર્ભર વાયબ્રન્‍ટ ઈન્‍ડસ્ટ્રીયલ પાર્ક કયાં બનવા જઈ રહ્યો છે ?

નીચેનામાંથી દયારામની કૃતિ ઓળખી બતાવો.

'બહેનનો પત્ર' કૃતિમાં બહેનનું નામ શું છે ?

'તપાસીએ ગઝલ' રચિયતા કોણ છે ?

નીચેના પૈકી કઈ નવલકથા 'મનુભાઈ પંચોલી' દર્શકની નથી ?

અહલ્યા થી એલિઝાબેથ કૃતિ કોની છે ?

અંધશ્રદ્રા જડતા અને અસમાનતાઉપર કવિ નર્મદ નું અસરકારક રુપાત્માક કાવ્ય કયું છે?

ભાગાકારની પ્રક્રિયામા ભાજક, ભાગફલ કરતાંં 8 ગણો તથા સેષ કરતાં 4 ગણો છે. જો સેષ 12 હોય, તો ભાજ્ય .................થાય.

કોઈ વસ્તુની મૂળકિંમત અને વેચાણકિંમતનો ગુણોત્તર 10:11 હોય, તો નફાની ટકાવારી શોધો.

જો 52/kg તથા 65/kg ના ફરસાણને કયા ગુણોત્તરમાં મેળવવા જોઈએ કે જેથી આ મિશ્રણને રુ 66.7/kg ના ભાવે વેચવાથી 15% નફો થાય ?

એક સમધન ટાંકીના પ્રત્યેક બાજુનું માપ 30 સેમી છે. આ ટાંકી પાણીથી પૂરેપૂરી ભરેલ છે. હવે જો તેમાંથી 2.7 લિટર પાણી કાઢી લેવામાં આવે, તો ટાંકીમાં વધેલા પાણીની ઊંડાઈ કેટલી હશે ?

એક વર્તુળમાં જુદી જુદી લંબાઈ ધરાવતાં બે ચાપ ખૂણાઓને 5:3 ના ગુણોત્તર આંતરે છે. જો નાનો ખૂણો 45(અંશ) હોય, તો મોટા ખૂણાનું માપ શોધો.

બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. તથા તેમનો ગુ.સા.અ. 5 છે, તો તેમનો લ.સા.અ. શોધો.

અશોક મહેતા સમિતિની રચના કયાં વર્ષમાં થઈ હતી ?

3*0.3*0.03*0.003*30 =

34.95+240.016+23.98= (?)

180 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા બને છે ?

4 વ્યકિતઓની સરેરાશ ઉંમર 32 છે, 1 વ્યકિત ઉમેરતાં સરેરાશ 2 વધે તો ઉમેરાયેલી વ્યકિતની ઉંમર શોધો.

3 સતત એકી સંખ્યાઓનો સરવાળો તેની સરેરાશ કરતાં 38 વધુ છે, તો સૌથી નાની સંખ્યા કઈ ?

કોંગ્રેસ ગ્રામ પંચાયત સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

નીચેનામાંથી કઈ સમિતિ "કાર્ડ સમિતિ" તરીકે ઓળખાય છે ?

રસિકલાલ પારેખ સમિતિની રચના કયારે થઈ હતી ?

ગુજરાતમાં સૌપ્રથમ મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ થઈ હતી ?

73મો બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિ દ્રારા કયારે મંજૂરી મળી ?

પંચાયતીરાજ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

દેશમાં "એકિઝમ નીતિ" અયાત નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ?

સંસદના ઉપલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે ?

કયા બંધારણીય સુધારા દ્રારા મતદાન માટેની વયમર્યાદા 21 થી ઘટાડીને 18 કરવામાં આવી ?

વર્લ્ડ ટ્રઈડ ઓર્ગનાઈઝેશન (WTO) ની સ્થાપના ક્યારે થઈ હતી

ડીજીટલ ચૂકવણા ઉપરનો પોતાનો આખરી અહેવાલ તાજેતરમાં કઈ સમિતિએ કેન્‍દ્ર સરકારને સુપ્રત કર્યો છે ?

We ought to have saved our environment . (Change the voice)

"Leave this room!" (change the speech)

This is the bus ....................goes to Subang Jaya.

Rich people must help...................

Shut up,...........?

Gina's father promised to buy ..................a new pair of shoes.

The Board of Directors .................dissatisfied with the Chairman's decision.

Firemen who battled the fire reported that it .............under control after forty minutes.

There was not ..............water in the jug.

Rita ..........gets to relax as she has too much work to do.

you must leave ............food for your brother. He will be late.

I was ill ..................I didn't go to work.

Change the gender of : Duck

One who has little faith in human sincerity and goodness

Our teacher expects us to confess to our wrongdoing - Give the meaning of underlined word.

Find most opposite word of Insipid

My...............hurt.

"Something .................. .I have to go. Let's do this another time," said Linda before running out of the diner.

A..............of whales.

Change the degree of comparison : Rockets can fly faster than aeroplanes.

લોકમાન્ય ટિળકે શરૂ કરેલ મરાઠા વર્તમાનપત્રની ભાષા જણાવો.

લખનૌ કરાર ક્યારે થયા હતા ?

કાલગણના ગ્રંથના રચિયતા ....................છે.

મૌર્યયુગના વહીવટતંત્રમાં વ્યવહાર ખાતુના વડા ......................તરીકે ઓળખાતા હતા.

મિત્રમેલા નામની સંસ્થા પાછળથી ................નામે જાણિતી બની હતી.

બૌદ્ધધર્નના દીપવંશ અને મહાવંશ અને મહાવંશ ગ્રંથો કયા દેશના છે ?

નીચેનામાંથી કયો મુધલ બાદશાહ "જિન્‍દા પીર" અને "શાહી દરવેશ" તરીકે ઓળખાય છે ?

દાનસાગર ગ્રંથના રચિયતા .................છે.

રોબર્ટ કલાઈવે સિરાજ -ઉદ્દ -દૌલાના કયા સેનાપતિ નવાબ બનાવવાની લાલચ આપી હતી ?

ઠક્કરબાપાનો જન્‍મ ......................ખાતે થયો હતો.

વલંદાઓ તરીકે ઓળખાતી પ્રજા કયા દેશની હતી ?

ગવેષ્ણા એટલે..................

વ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો હતો ?

અરવિંદ આશ્રમ પોંડીચેરીની સ્થાપના બાદ મહર્ષી અરવિંદના ઉત્તરાધિકારી તરીકે માર્ગદર્શન કરનાર મહાન વિભૂતિને સાધકો કયા નામથી ઓળખે છે ?

19મી સદીમાં ઈસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબુત અને શુદ્ધ કરવા કયું આંદોલન ચલાવ્યું હતું ?

અલંકાર એટલે શું ?

બે કે તેથી વધુ શબ્દોના સંયોજનથી બનેલ નવો સ્વતંત્ર શબ્દ એટલે ?

''U" નિશાની કયાં અક્ષર માટે વપરાય છે ?

જ, તો, ય, પણ વગેરે શબ્દો કયો નિપાતઅ દર્શાવે છે ?

નિચેનામાંથી કયાં સંધિના પ્રકાર છે ?

કૃદંંતના કુલ કેટલા પ્રકાર છે ?

10 thoughts on “Talati Clerk Mock Test – 18”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top