Daily Current Affairs Mock Test in Gujarati - 58
1.
FICCIના વર્તમાન અધ્યક્ષનું નામ જણાવો?
2.
મણિપુર રાજ્યમાં ઉજવવામાં આવેલા સાંગાઈ મહોત્સવની થીમ જણાવો?
3.
15મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
4.
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
5.
સ્ટેચ્યુ ઓફ બીલીફ (વિશ્વ સ્વરૂપમ)નું હાલમાં કયા સ્થળે પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?
6.
22માં ફીફા વર્લ્ડકપ 2022માં સૌથી વધુ ગોલ કરનાર અને ગોલ્ડન બુટનો એવોર્ડ જીતનાર રમતવીર એમબાપે કયા દેશના વતની છે?
7.
હમણાં કાવેરી વન્યજીવ અભ્યારણ તરીકે ઘોષિત કરવામાં આવેલું અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે?
8.
ભારતે કયા દેશને હરાવીને વર્ષ 2022નો મહિલા ટી 20 એશિયા કપ જીત્યો હતો?
9.
હાલમાં ટ્વિટરના CEO તરીકે કોણ કાર્યરત છે?
10.
વન નેશન અને વન ફર્ટિલાઇઝર યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે?