Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 59

આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

હાલમાં યુનેસ્કોના ઐતિહાસિક સ્થળો તરીકે ટેંટેટિવ લિસ્ટમાં સામેલ થનારા ભારતીય સ્થળોના નામ જણાવો?

ચર્ચામાં રહેલ FIFAનું વડુમથક કયા દેશમાં આવેલું છે?

સાંસ્કૃતિક વિરાસતને ઉત્તેજન આપવા માટે કયા રાજ્ય દ્વારા પહેલી હસ્તશિલ્પ નીતિ 2022 જાહેર કરવામાં આવી છે?

ઈસરો દ્વારા ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-Sનું સફળ લોંચિંગ કયા મિશન હેઠળ કરવામાં આવ્યું છે?

One nation one Rationcard પ્રોજેક્ટનું અમલીકરણ કરનાર પ્રથમ રાજ્યનું નામ જણાવો?

ભારતમાં જાહેરહિતની અરજીના પિતા તરીકે જાણીતા પી એન ભગવતી(પ્રફુલચંદ્ર નટવરલાલ ભગવતી) ની 21 ડિસેમ્બર 2022ના રોજ કેટલામી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી?

22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે?

19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ ક્યા વર્ષ સાથે સંબંધિત છે?

હાલમાં બેન્જામિન નેત્યાનાહુ કયા દેશના વડાપ્રધાન પદે નિયુક્ત થયા છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *