Daily Current Affairs Mock Test in Gujarati - 60
1.
23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યા મહાનુભાવની યાદમાં ઉજવવામાં આવે છે?
2.
ગુજરાત સરકાર દ્વારા PMJAY-MA યોજના હેઠળ વીમા કવચની મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી?
3.
23મો FIFA વર્લ્ડ કપ 2026માં કયા દેશોમાં યોજવામાં આવનાર છે?
4.
થોડા સમય અગાઉ અવસાન પામેલા ગુજરાતી સાહિત્યકાર અને કટાર લેખક મોહમ્મદ માંકડ સંદેશ સમાચારમાં કયા નામે કટાર લખતા હતા?
5.
સૈયદ મુસ્તાક અલી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે?
6.
વિશ્વમાં કાચા સ્ટીલના ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો?
7.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર 2021 માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
8.
માનસિક સ્વાસ્થ્ય અને દેખરેખ નીતિને કયા રાજ્યએ લીલી ચંડી આપી છે?
9.
PM ગતિ શક્તિ મલ્ટીમોડેલ વોટરવેઝ સમિટ 2022નું આયોજન કયા શહેર ખાતે કરવામાં આવ્યું હતું?
10.
ક્લાઈમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023માં ભારતનું સ્થાન જણાવો?
Ok