Daily Current Affairs Mock Test in Gujarati – 61 Leave a Comment / By Parmar Savan / December 24, 2022 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 61 ગુડ ગવર્નન્સ વીકની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 થી 7 ઓક્ટોબર 19 થી 25 જાન્યુઆરી 19 થી 25 ડિસેમ્બર 2 થી 8 ઓગસ્ટ None PETA ઇન્ડિયા પરસન ઓફ ધ યર 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ સોનાક્ષી સિંહા એશ્વર્યા રાય None રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર None સી કે નાયડુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ચેસ None ભારતનો પ્રથમ એક્વા પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવશે? ગુજરાત મધ્યપ્રદેશ અરુણાચલપ્રદેશ મણિપુર None World women's Boxing Championship 2023નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? જાપાન મલેશિયા ભારત થાઇલેન્ડ None None રાષ્ટ્રીય ગણિત વર્ષની ઉજવણી કયા વર્ષે કરવામાં આવી હતી? 2020 2018 2012 2015 None None આદિત્ય મિત્તલ કઈ રમત સાથે સંકળાયેલ છે? બેઝબોલ યોગાસન ચેસ બેડમિન્ટન None 53મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડીયાનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યુ હતુ? ઈન્દોર નાગપુર મુંબઈ પણજી None ઇન્ડિયા સ્પેસ ક્રોંગ્રેસ 2022 સમિટનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતુ? જયપુર ચંદીગઢ ન્યુ દિલ્હી કોલકત્તા None None None Time's up