Daily Current Affairs Mock Test in Gujarati – 62 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 62 25 ડિસેમ્બર એ કયા મહાનુભાવની જન્મજયંતી નિમિત્તે વર્ષ 2014થી રાષ્ટ્રીય સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે? પંડિત દીનદયાળ ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી અટલબિહારી વાજપેયી None વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2022માં ભારતનો ક્રમ જણાવો? 61 40 68 87 None કઈ રાજ્ય સરકાર દ્વારા ફ્રેન્ડ્સ ઓફ લાઇબ્રેરી યોજના શરૂ કરવામાં આવી છે? કેરળ તમિલનાડુ તેલંગાણા બિહાર None પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન હાલ કયા શહેરમાં ચાલી રહ્યું છે? વડોદરા જામનગર અમદાવાદ રાજકોટ None ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ઘની દહીંવાલા મોહન પરમાર યશવંત શુક્લ અનંતરાય રાવળ None ખેલો યુનિવર્સિટી ગેમ્સ વર્ષ 2023નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? આંધ્રપ્રદેશ આસામ ગુજરાત ઉત્તરપ્રદેશ None હાલમાં લિયો વરાડકર કયા દેશના વડાપ્રધાન પદે નિયુક્ત થયા છે? પોલેન્ડ રોમાનિયા ઇજિપ્ત આયર્લેન્ડ None હાલમાં કયા રાજ્યમાં આવેલા અરીટાપટ્ટી અને મીનાક્ષીપુરમ સ્થળોને જૈવ વિવિધતા વિરાસત સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે? તેલંગાણા તમિલનાડુ રાજસ્થાન છત્તીસગઢ None ડૉ.બી સી રોય ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ વોલીબોલ ચેસ ફૂટબોલ None ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનુ વડુમથક ક્યાં આવેલું છે? ફ્રાંસ ઇંગ્લેન્ડ અમેરિકા સ્વિત્ઝર્લેન્ડ None Time's up