Daily Current Affairs Mock Test in Gujarati – 65

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 65

ચર્ચામાં રહેલ કેઇબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે?

અર્બન મોબિલીટી ઇન્ડિયા સંમેલન અને એક્સ્પો 2022ની 15મી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યુ હતું?

ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

કોરોનાથી બચવા માટે ભારત બાયોટેક દ્વારા વિકસાવામાં આવેલી નાક વાટે લેવાની રસીનું નામ જણાવો?

નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન જણાવો?

હાલમાં પરસન ઓફ યર થી કોને નવાજવામાં આવ્યા છે?

નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં GST કાઉન્સેલિંગની 48મી બેઠકનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતુ?

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કાશી તામિલ સંગમમનું ઉદઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું છે?

ઓડિશાના વર્તમાન મુખ્યપ્રધાનનું નામ જણાવો?

આરીફ મોહમ્મદ ખાન કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે કાર્યરત છે?

Leave a Comment