Daily Current Affairs Mock Test in Gujarati - 67
1.
ક્યા દિવસને આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
2.
હાલમાં ચર્ચામાં રહેલ રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે?
3.
દિવ્યા ટીએસ કઈ રમત સાથે સંકળાયેલ છે?
4.
સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે?
5.
ક્યા રાજ્યમાં ભારતના પ્રથમ કાર્બન ન્યુટ્રલ ફાર્મની સ્થાપના કરવામાં આવશે?
6.
નાગાલેન્ડ રાજ્યના વર્તમાન રાજ્યપાલનું નામ જણાવો?
7.
વર્તમાન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીનું નામ જણાવો?
8.
અમદાવાદ ખાતે ફ્લાવર શો 2023નું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું છે?
9.
વિશ્વમાં બ્લેકપર્લના હુલામણા નામે જાણીતા મહાન ફૂટબોલર પેલેનું નિધન થયું છે એ કયા દેશના વતની હતા?
10.
ISRO દ્વારા કયા વર્ષમાં મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે?