Daily Current Affairs Mock Test in Gujarati – 71 Leave a Comment / By Parmar Savan / January 7, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 71 ચર્ચામાં રહેલુ દેશનું સૌથી મોટુ હોકી સ્ટેડિયમ બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે? આસામ ઓડિશા પંજાબ અરુણાચલ પ્રદેશ None હોકી વર્લ્ડ કપ 2023નો ઓડિશાના રુરકેલા ખાતે પ્રારંભ થનાર છે આ હોકી વર્લ્ડ કપની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? 1995 1971 1990 2001 None હેમંત સોરેન કયા રાજ્યમાં મુખ્યપ્રધાન પદે નિયુક્ત છે? આસામ ઓડિશા કર્ણાટક ઝારખંડ None ઝારખંડમાં સ્થિત પારસનાથ પહાડી પર આવેલું સમેત શિખરજીને પાર્શ્વનાથ પર્વત પણ કહેવામાં આવે છે તે ઝારખંડ રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? ઝામતાડા દેવધર ગિરિહીડ પલામૂ None ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ કયા દેશના વતની છે? સ્પેન સર્બિયા પોર્ટુગલ ઈટલી None ઓસ્ટ્રેલિયન મહાન ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર બેલિન્ડા ક્લાર્કનું બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે? મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ એડિલેમડ ઓવાલ None વિશ્વ યુધ્ધ અનાથ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 05 જાન્યુઆરી 06 જાન્યુઆરી None ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજયમાં આવેલું છે? પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ ચંદીગઢ None વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના છઠ્ઠા તબક્કાનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? ન્યુ દિલ્હી મુંબઈ ગાંધીનગર જયપુર None હાલમાં ચર્ચામાં રહેલ આન્યા પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી ચેસ કુસ્તી સ્નૂકર None Time's up