Welcome to your Talati Clerk Mock Test – 19

શ્યામજી કૃષ્ણવર્માનું મૃત્યુ કયાં થયું હતું ?

આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ તારવો.

ભારતના 73મા શતરંજ ગ્રાંડ માસ્ટર કોણ બન્યા છે ?

ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્સ 2022-23 ની મેજબાની કયુ રાજ્ય કરવા જઈ રહ્યું છે ?

દેશી કારીગરોને ઉત્તેજન કર્તાનું નામ જણાવો.

નીચેનામાંથી કયું ઘટકતત્વ હાઈકુમાં આવતું નથી ?

આધુનિક સર્જક કોણ નથી ?

નીચેનામાંથી કયું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામાયિક છે ?

ગુજરાતી ભાષાનો 'સાર્થ જોડણી કોષ' કઈ સંસ્થાનું પ્રકાશન છે ?

કાકા સાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલું છે ?

એવી સંખ્યા શોધો, કે જેને 2,5,4,અને 3 વડે ક્રમિક ભાગવાથી શેષ અનુક્રમે 1,1,3,1 મળે..............

'હિંદુ ધર્મની બાળપોથી' કૃતિના લેખક કોણ છે ?

રૂ. 10,000 ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષના અંતે રૂ. 13,310 થાય છે, તો વ્યાજનો દર કેટલો હશે ?

હાલમાં જેને GI ટેગ મળ્યો એ ગમોચા કયા રાજ્ય સાથે સંબધિત છે?

બે રેલગાડીઓની લંબાઈ અનુક્રમે 450 મીટર તથા 550 મીટર છે. જો તે ક્રમશ : 30 ક્મી/કલાક અને 45 કીમી/કલાક ની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો એકબીજાને કેટલો સમયમાં પસાર કરશે ?

પહેલા ગોળાની ત્રીજ્યા, બીજા ગોળાની ત્રીજ્યા કરતાં બમણી છે, પહેલા ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ, બીજા ગોળાનાં ઘનફળ જેટલું છે, તો બીજા ગોળાનો વ્યાસ શોધો.

બે સમાન ત્રિજ્યા ધરાવતાં વર્તુળો એકબીજાને અ અમે બ બિંદુમાં છેદે છે. સામાન્ય જીવાની લંબાઈ સેમી તથા વર્તુળોના કેન્‍દ્ર વચ્ચેનું અંતર 40 સેમી હોય, તો વર્તુળની ત્રિજ્યા કેટલી હોય ?

અ નળ એક ટાંકી 4 કલાકમાં ભરી શકે છે. જ્યારે બ નળ તે ટાંંકી 12 કલાકમાં ભરી શકે છે, જો બંને નળ એક સાથે ખોલવામાં આવે, તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?

1 તોલા = .................ગ્રામ

બૌદ્ધ ધર્મ અનુસાર ગામનું મહેસુલ ઉઘરાવનાર કયાં નામે ઓળખાતા હતા ?

નીચેનામાંથી કયાં ગ્રંથમાં "જનપદ" નો ઉલ્લેખ છે ?

કૌટીલ્યના અર્થશાસ્ત્ર મુજબ કેટલા પ્રકારની (સ્તરની) વહીવટી વ્યવસ્થાનો ઉલ્લેખછે ?

કયાં કાળ દરમિયાન સૌથી વધુ અને વ્યવસ્થિત રીતે ગ્રામસમિતિઓનો વિકાસ થયો હતો ?

ચોલ સામ્રાજ્ય દરમિયાન ગામડાઓના સમુહને ....................તરીકે ઓળખાતા.

ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ. આ વિધાન કોનું છે ?

નીચે આપેલા જોડકા જોડો .

A.વાઘાજી પેલેસ                                      1. ગોંડલ
B.નવલખા મહેલ                                     2.મોરબી
C.રણજિત વિલાસપેલેસ                           3.વડોદરા
D.લક્ષ્મીવિલાસ પેલેસ                              4.વાંકાનેર

ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવતા મતદાર મંડળના અનુક્રમે કેટલા સભ્યો દરખાસ્ત મુકનારા અને કેટલા સભ્યો ટેકો આપનારા હોવા જરુરી છે ?

જામનગરમાંં આવેલું લખોટા તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

સાચિ જોડણી શોધો.

ધોબીનો કૂતરો નહિ ઘરનો ઘાટનો કહેવતનો અર્થ જણાવો.

શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : અમુક જાતના હરણની ડૂંટીમાંથી મળતો એક સુગંધી પદાર્થ

સાચો વિરોધી શબ્દ ઓળખાવો: અંધારું

'હતો નરસિંહ, હતી મીરાં, ખરાં ઈલ્મી, ખરાં શૂરાંં આ પંક્તિ કોની છે ?

રૂઢિપ્રયોગનો અર્થ શોધો : ઉચાળા ભરવા

ચેસના બોર્ડમાં કેટલા ચોરસ ખાના હોય છે ?

ટેબલટેનિસ રમતનો ઉદભવ કયા દેશમાં થયો હતો ?

બેઝબોલ કયાં દેશની રાષ્ટ્રીય રમત છે ?

સવિતાએ એક છોકરાનો પરિચય આપતા કહ્યું કે, તે મારા મામાના પિતાની એકમાત્ર પુત્રીના પુત્રની એકમાત્ર બહેનનો પતિ છે. તો આ છોકરાનો સવિતાની માતા સાથે શું સંબંંધ હોય ?

'હળોતરા' એ કયા પ્રદેશના ખેડુતનો લોકઉત્સવ છે ?

એટર્ની જનરલનો કાર્યકાળ કેટલો હોય છે ?

ઉપરાષ્ટ્રપતિને બરખાસ્ત કરવા પહેલા દિવસની નોટીસ આપવી જરુરી છે ?

અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક 'સ્ટેગફલેશન' છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે ?

માનવ-વિકાસ સૂચકાઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિણામ સમાવિષ્ટ નથી ?

"સોચ કર, સમજ કર ઈન્‍વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ?

Nobody can catch him. (Change the voice)

The teacher explained "The sun rises in the East and sets in the West." (Change the Speech)

I saw the burglar..............you mentioned yesterday.

When I came to my cave, i ran inside it, as if i was..............................

He never helps anyone, ....................?

..............has been said, but nothing has been done.

He and I .................good friends but now we ..................anymore.

The weather conditions .........................throughout the day and now the ground officials are confident that the championship game .................ahead

You are our...........customer.

when muthu saw his examination results, he was not ................Maarof.

The monitor brought a ............of chalk to the class.

They were angry ............they remained silent.

she moved to the city to....................her work.

Find adverb : if you walk backwards, you may trip and fall.

State in which the few govern the man

find most opposite word of COERCIVE

find most opposite word of BOON

This recipe calls for a lot of.................

The story was ...........the eighteenth century and was about two lovebirds who were separated by their feuding families.

Change the degree of comparison: India is one of the poorest countries in the world.

રાજ્યના ગામમાં વસતા નાગરિકોને રાજ્યની વિવિધ યોજનાની માહિતી મળી રહે તે માટે સરકારે કઈ યોજના ચાલુ કરી છે ?

ગાંધીજી:: રાષ્ટ્રપિતા:: રવિન્‍દ્રનાથ ટાગોર :...............

કર્કવૃત ગુજરાતના કુલ કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?

ગુજરાત રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલા કિ.મી છે ?

આપેલ કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો. ખાતર ઉપર દિવેલ

નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

પખવાજ કયા પ્રકારનું વાદ્ય છે ?

સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો દ્વારા રમાતી આંબલી કાઢવાની રમત કયારે રમાય છે ?

નીચેના માંથી કયું સાસ્ત્રીય નૃત્ય નથી ?

કુંભમેળો નીચેના માંથી કયા સ્થળે યોજાય છે ? 

1. પ્રાયગરાજ (ઉત્તરપ્રદેશ)
2. હરિદ્રાર (ઉત્તરાખંડ)
3. ઉજ્જૈન (મધ્યપ્રદેશ) 
4. નાસિક-ત્ર્યંમ્બક (મહારાષ્ટ્ર)

એશિયા નો સૌથી વિશાળ પશુમેળો એટલે સોનપુરનો મેળો તે કયા રાજ્યમાં ભરાય છે ?

ગ્રેન્‍ડ એનિક્ટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

કયું પરિબળ જમીનની પરિપકવતા નક્કી કરે છે ?

મધ્યપ્રદેશમાં આવેલ ગાંંધીસાગર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?

રામપરા અભ્યારણ્ય મોરબી જિલ્લાના ક્યા તાલુકામાં આવેલુ છે ?

ગાંધીજીના અધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

કનિષ્કે બનાવેલ પેશાવરના સ્તુપને શું કહેવામાં આવે છે ?

સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં મૂકાયો ?

1857 : ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

લેનિન કાર્લ માર્કસના વિચારસરણી મુજબ કોના વર્ચસ્વમાં માનતો હતો ?

કાકોરી કાંડ કઈ સંસ્થાના ક્રાંતિકારીઓ દ્રારા કરાયું હતું ?

નીચેનામાંથી કયો વેદ ભારતીય સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે ?

1893 માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા.

નીચે આપેલ વાક્યને યોગ્ય કર્તરી પ્રયોગ જણાવો. મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું.

આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યેય શોધી વિકલ્પો શોધી વિકલ્પોમાંથી સાચા પ્રત્યેય શોધો. ભગવાનમાં દયાને હંધાય લીલાલહેર કરે છે ?

શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ જણાવો.

નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે.

હાઈડ્રોમીટરના શોધક કોણ છે ?

માનવ શરીરમાં લોહીના ગ્રુપના પ્રકાર કેટલા છે ?

ગંદકીથી થતાં ભયને શું કહેવાય ?

સીગેટ કમ્પ્યુટર કયા ભાગના ઉત્પાદન માટે જાણીતી કંપની છે ?

COBOL ભાષાના શોધક..............છે.

Disk Operating System.......... મોડમાં કાર્ય કરે છે.

'ભવાની મંદિર' પુસ્તકના લેખક કોણ હતા ?

'બોમ્બ બનાવવાની રીતો' પુસ્તકના લેખક .............છે.

3 thoughts on “Talati Clerk Mock Test – 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *