Daily Current Affairs Mock Test in Gujarati – 72

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 72

અમૃત ભારત સ્ટેશન યોજના કયા મંત્રાલય સાથે સંબધિત છે?

ચર્ચામાં રહેલ સંજીતા ચાનૂ કઈ રમત સાથે સંકળાયેલા છે?

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો સમયગાળો જણાવો?

કઈ સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં સ્થાનિક સ્થળાંતર કરનારાઓ માટે મતદાનની સુવિધા આપવા માટે (RVM) રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સુવિધા વિકસાવવામાં આવી છે?

પ્રવાસી ભારતીય દિવસ 2023ના મુખ્ય અતિથિ મોહમ્મદ ઈરફાન અલી કયા દેશના રાષ્ટ્રપતિ છે?

ચર્ચામાં રહેલ સિયોન પુલ કયા રાજ્યમાં આવેલો છે?

108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે?

લોકોમાં બંધારણ વિશે જાગૃતિ લાવવા માટે રાજસ્થાન રાજ્ય દ્વારા કયા સ્થળે સંવિધાન ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી છે?

રાજ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીનું નામ જણાવો?

બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે?

Leave a Comment