Daily Current Affairs Mock Test in Gujarati – 73 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 73 વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ 'એમવી ગંગા વિલાસ' નું અનાવરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વારાણસીથી કરવામાં આવશે આ રિવર ક્રુઝ કયા સ્થળોને જોડશે? વારાણસી થી રાંચી વારાણસી થી નાગપુર વારાણસી થી દિબ્રુગઢ વારાણસી થી કન્યાકુમારી None હાલમાં વિસ્ફોટને કારણે ચર્ચામાં રહેલ માઉન્ટ મારાપી જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? તાઇવાન ઇસ્તંબુલ બ્રાઝિલ ઈન્ડોનેશિયા None આખલા-યુધ્ધ એ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? જર્મની અલ્જીરિયા સ્પેન શ્રીલંકા None ગુજરાત સાહિત્ય પરિષદના વર્તમાન અધ્યક્ષનું નામ જણાવો? ભાગ્યેશ જહા પ્રકાશ શાહ મહોમદ માંકડ વિષ્ણુ પ્રસાદ None હાલમાં ભુસ્ખલનને કારણે લેન્ડ સ્લાઈડ- સબસિડેન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ જોશીમઠ કયા રાજયમાં આવેલું સ્થળ છે? ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા છત્તિસગઢ None ચાઇનિઝ દોરી અને ટુક્કલ પર કઈ સંસ્થા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નેશનલ પોપ્યુલેશન કમીશન આર્કિયોલોગિકલ સર્વે ઓફ ઇન્ડિયા None ઉત્તરાખંડના વર્તમાન રાજ્યપાલનું નામ જણાવો? થાવરચંદ ગેહલોત મંગુભાઈ પટેલ આનંદી બહેન પટેલ ગુરમિત સિંઘ None 2023 જેમનું જન્મ શતાબ્દી વર્ષ છે એવા પંડિત કિશન મહારાજ કયા વાદન સાથે સંકળાયેલા છે? શરણાઈ તબલા બંસરી હાર્મોનિયમ None નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા સ્થળે આવેલું છે? આંદામાન નિકોબાર નાગપુર કોલકત્તા ભુવનેશ્વર None હાલમાં ભારત કયા ક્રમાંકનું સૌથી મોટું ઓટો માર્કેટ તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું છે? પ્રથમ બીજુ તૃતીય પાંચમું None Time's up
Happy