Daily Current Affairs Mock Test in Gujarati - 74
1.
યુનાઈટેડ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
2.
હાલમાં ચર્ચામાં રહેલ પુષ્કરસિંહ ધામી કયા રાજ્યના મુખ્યપ્રધાન પદે નિયુક્ત છે?
3.
પ્રિન્સ હેરીની આત્મકથા ' સ્પેર ' જેનું 10 જાન્યુઆરીના રોજ વિમોચન કરવામાં આવશે તે પ્રિન્સ હેરી કયા દેશ સાથે સંબધિત છે?
4.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન તાલ કટોરા સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે આ સ્ટેડિયમ કયા સ્થળે આવેલું છે?
5.
હાલમાં 42મા સપ્તક મહોત્સવનું આયોજન ગુજરાતના કયા સ્થળે કરવામાં આવ્યું છે?
6.
ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા કયા દેશ સાથે સંબધિત છે?
7.
આર.એન રવિ કયા રાજ્યમાં રાજ્યપાલ પદે નિયુક્ત છે?
8.
પ્રમુખ સંગઠન બ્રિક્સની સ્થાપના 2006માં કરવામાં આવી હતી તેમાં દક્ષિણ આફ્રિકાને સભ્ય દેશ તરીકે કયા વર્ષમાં જોડવામાં આવ્યો હતો?
9.
હાલમાં ચર્ચામાં રહેલ ભારતીય ખેલાડી અનહતસિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે?
10.
42મો સપ્તક મહોત્સવ 2023 જેને સમર્પિત કરવામાં આવ્યો છે તે પંડિત બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંબંધ ધરાવે છે?